શોધખોળ કરો

ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ

Ration Card Rules: ઘણા લોકો ખોટા દસ્તાવેજો લગાવીને છેતરપિંડી કરીને રેશન કાર્ડ બનાવી લે છે. અને સરકારની યોજનાઓનો લાભ લે છે. જો કોઈ આવું કરે છે તો પછી તેના પર કાર્યવાહી થઈ શકે છે.

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની યોજનાઓનો લાભ દેશના કરોડો લોકોને મળે છે. આમાંથી સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે.

1/6
દેશમાં હજુ પણ ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. આમાંના ઘણા લોકો પાસે બે ટંકના ખાવા માટેની વ્યવસ્થા કરવા માટે સાધનો નથી હોતા. આવા લોકોની મદદ ભારત સરકાર કરે છે. તેમને ઓછી કિંમતે રેશન આપે છે.

2/6
સરકાર તરફથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછી કિંમતે રેશનની સુવિધા મળે છે. આ માટે સરકાર બધા લોકોને રેશન કાર્ડ જારી કરે છે. રેશન કાર્ડ વગર સરકારની ઓછી કિંમતની રેશન યોજનાનો લાભ લઈ શકાતો નથી.

3/6
ઘણા લોકો ખોટા દસ્તાવેજો લગાવીને છેતરપિંડી કરીને રેશન કાર્ડ બનાવી લે છે. ગેરકાયદેસર રીતે લોકો રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાઓનો લાભ લે છે. જો કોઈ આવું કરે છે તો પછી તેના પર કાર્યવાહી થઈ શકે છે.

4/6
જેમ કે અમે તમને પહેલાં જ કહ્યું તેમ સરકાર ગરીબ જરૂરિયાતમંદોને ઓછી કિંમતે રેશન આપવા માટે રેશન કાર્ડ જારી કરે છે. પરંતુ જો કોઈ ખોટી રીતે રેશન કાર્ડ બનાવી લે છે. તો પછી આ સંપૂર્ણપણે ગુનો બને છે.

5/6
આવા લોકોને પકડવામાં આવે તો કડક કાર્યવાહી થઈ શકે છે. માત્ર આ લોકોનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે એટલું જ નહીં. પરંતુ સરકાર આવા લોકો પર દંડ પણ લગાવી શકે છે. અને લીધેલા લાભની બરાબર રકમ પરત કરવાનો આદેશ આપી શકે છે.

6/6
એટલા માટે ક્યારેય પણ ખોટી રીતે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને રેશન કાર્ડ નહીં બનાવવું જોઈએ. આ ઉપરાંત આ પ્રકારની ગેરકાયદેસર રીતે કોઈપણ સરકારી યોજનામાં લાભ નહીં લેવો જોઈએ. નહીં તો પછી મુશ્કેલી થઈ શકે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget