શોધખોળ કરો

Vikrant: જુઓ ભારતીય નેવીના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના શાનદાર Photos

Indian Navy's aircraft carrier Vikrant : ભારતીય નેવીએ આજે તેના બિલ્ડર કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL), કોચી પાસેથી પ્રતિષ્ઠિત સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (AC) વિક્રાંત પ્રાપ્ત કરીને દરિયાઈ ઇતિહાસ રચ્યો છે.

Indian Navy INS Vikrant

1/7
ભારતીય નેવીને આજે  પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત સોંપવામાં આવ્યું, આ સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો.

2/7
વિક્રાંતની ડિલિવરી સાથે ભારત એવા જૂજ દેશોમાં સામેલ થયું છે, કે જે  સ્વદેશી રીતે એરક્રાફ્ટ કેરિયર ડિઝાઇન તૈયાર કરે છે અને એરક્રાફ્ટ કેરિયર બનાવવાની ક્ષમતા ધરાવે છે.

3/7
લગભગ 45,000 ટન વજન ધરાવતું 262 મીટર લાંબુ જહાજ તેના પુરોગામી INS વિક્રાંત  કરતા ઘણું મોટું અને વધુ અદ્યતન છે.

4/7
આ જહાજ 88 મેગાવોટની કુલ શક્તિ સાથે ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને તેની મહત્તમ ઝડપ 28 નોટિકલ માઇલ્સ  છે.

5/7
આશરે રૂ. 20,000 કરોડના કુલ ખર્ચે બનેલ આ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્ચેના કરારના ત્રણ તબક્કામાં આગળ ધપાવવામાં આવ્યો છે, જે મે 2007, ડિસેમ્બર 2014 અને ઓક્ટોબર 2019માં પૂર્ણ થયો હતો.

6/7
જહાજનું તળિયું ફેબ્રુઆરી 2009માં નાખવામાં આવ્યું હતું, ત્યારપછી ઓગસ્ટ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

7/7
ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી સાથે વિક્રાંતનો પુનર્જન્મ એ દરિયાઈ સુરક્ષા વધારવાની દિશામાં ક્ષમતા નિર્માણ માટે દેશના ઉત્સાહનો સાચો પુરાવો છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

Embed widget