શોધખોળ કરો
PM ROAD SHOW Photo: જામનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ બોલાવી ગરબાની રમઝટ
PM ROAD SHOW: પીએમ મોદી આવતીકાલે ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજબ્રીજનું લોકાર્પણ કરવાના છે. આ પહેલા તેમણે આજે મોડી સાંજે જામનગરમાં ભવ્ય રોડ શો કર્યો હતો.
( Image Source : Social Media )
1/8

PM ROAD SHOW: પીએમ મોદી આવતીકાલે ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજબ્રીજનું લોકાર્પણ કરવાના છે. આ પહેલા તેમણે આજે મોડી સાંજે જામનગરમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કારમાં બેસી રોડ શો નિહાળવા આવેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
2/8

પ્રધાનમંત્રીના રોડ શોને લઈને જામનગર વાસીઓમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Published at : 24 Feb 2024 09:56 PM (IST)
આગળ જુઓ





















