શોધખોળ કરો

Parliament Winter Session: શીતકાલીન સત્રમાં સરકાર કયા 14 બિલ રજૂ કરી રહી છે? જાણો વિપક્ષની શું છે યોજના?

Parliament Winter Session: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવી જોઈએ. અવરોધ ટાળવા માટે સરકાર વિપક્ષી પક્ષો સાથે વાતચીત ચાલુ રાખશે.

શીતકાલીન સત્ર 2025

1/6
સંસદનું શિતકાલીન સત્ર સોમવાર (તા. 01 ડિસેમ્બર, 2025) થી શરૂ થયું છે.  આ સત્ર દરમિયાન, કેન્દ્ર સરકાર સંસદમાં 14 નવા બિલ રજૂ કરશે. દરમિયાન, વિપક્ષ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને દિલ્હી આતંકવાદી હુમલા સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.

2/6
સંસદનું શિયાળુ સત્ર આજથી 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે, જેમાં કુલ 15 બેઠકો થશે. આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકાર 14 બિલ રજૂ કરશે.

3/6
જન વિશ્વાસ (સુધારા) બિલ 2025, નાદારી કાયદા (સુધારા) બિલ 2025, મણિપુર ગુડ્સ અને સર્વિસ ટેક્સ (બીજો સુધારો) બિલ 2025

4/6
રીપીલિંગ સુધારો બિલ 2025, રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સુધારા) બિલ 2025, પરમાણુ ઊર્જા બિલ 2025, કોર્પોરેટ કાયદો (સુધારા) બિલ 2025

5/6
સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025, વીમા કાયદો (સુધારા) બિલ 2025, મધ્યસ્થી અને સમાધાન (સુધારા) બિલ 2025, ઉચ્ચ શિક્ષણ આયોગ બિલ 2025

6/6
કેન્દ્રીય આબકારી (સુધારા) બિલ 2025, આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025, વર્ષ 2025-26 માટે ગ્રાન્ટ માટેની પ્રથમ પૂરક માંગણીઓ

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget