શોધખોળ કરો
India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?
India Canada Relations: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. કેનેડામાં શિક્ષણથી લઈને શ્રમ અને વ્યવસાય સુધી ભારતીય મૂળના લોકો વિશેષ ભૂમિકા ભજવે છે.
કેનેડાના પીએમ
1/7

India Canada Relations: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. કેનેડામાં શિક્ષણથી લઈને શ્રમ અને વ્યવસાય સુધી ભારતીય મૂળના લોકો વિશેષ ભૂમિકા ભજવે છે.
2/7

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ આ વર્ષની શરૂઆતમાં એક રિપોર્ટ જાહેર કરતા કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં કેનેડા જનારા ભારતીયોની સંખ્યા 32828 થી વધીને 1,49,715 થઈ ગઈ છે. એટલે કે 326 ટકાનો વધારો થયો છે. કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 5800 ટકાનો વધારો થયો છે. દેશમાં 8 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાંથી 40 ટકા ભારતીય છે.
Published at : 15 Oct 2024 11:27 PM (IST)
આગળ જુઓ