શોધખોળ કરો
Turkish Currency Strength: તુર્કીમાં કેટલા થઈ જાય છે ભારતના 10000 રુપિયા, જાણીને તમે પણ ચોંકી જશો ?
Turkish Currency Strength: જો તમે તુર્કીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો તેના ચલણને સમજવું મહત્વપૂર્ણ છે. તાજેતરના વર્ષોમાં ભારતીય રૂપિયો અને તુર્કી લીરા બંનેએ આર્થિક દબાણનો સામનો કરવો પડ્યો છે.
તુર્કીમાં કેટલા થઈ જાય છે ભારતના 10000 રુપિયા
1/6

ભારતના ₹10,000 લગભગ 4783 તુર્કી લીરા બરાબર થાય છે. આનો મતલબ એ થયો કે એક ભારતીયને આ રકમ માટે 5000 લીરા કરતાં થોડો ઓછા મળશે.
2/6

વિનિમય દર મુજબ એક ભારતીય રૂપિયો 0.478 તુર્કી લીરા બરાબર છે. આનો અર્થ એ થયો કે એક તુર્કી લીરા આશરે 2.09 રૂપિયા છે. આ સૂચવે છે કે પ્રતિ યુનિટ ધોરણે તુર્કી ચલણ હજુ પણ રૂપિયા કરતાં વધારે મજબૂત છે.
Published at : 30 Dec 2025 05:33 PM (IST)
આગળ જુઓ
Advertisement





















