શોધખોળ કરો

જાણો દુનિયાના તે 8 દેશ જ્યાં સૌથી વધુ છે આતંકીઓ, કયા નંબર પર છે પાકિસ્તાન

ISIS અને અલ-કાયદા જેવા સંગઠનો ઈરાકમાં સક્રિય છે જે દેશમાં હિંસા અને અસ્થિરતાનું કારણ બને છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Top Terrorism Countries: ગ્લૉબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2022 અનુસાર, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, સીરિયા, નાઈજીરિયા આતંકવાદી પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્રો છે, જ્યાં તાલિબાન, આઈએસઆઈએસ અને બોકો હરામ સક્રિય છે.  ગ્લૉબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2022 અનુસાર અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ છે જે દેશમાં આતંકવાદનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

2/8
આતંકવાદી સંગઠનોને આપવામાં આવતા સમર્થન અને આશ્રયને કારણે પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલુ છે.

3/8
ISIS અને અલ-કાયદા જેવા સંગઠનો ઈરાકમાં સક્રિય છે જે દેશમાં હિંસા અને અસ્થિરતાનું કારણ બને છે.

4/8
સીરિયામાં ISIS અને અલ-કાયદા જેવા સંગઠનોની ગતિવિધિઓ શાંતિ અને સુરક્ષા માટે ખતરો બની રહી છે.

5/8
બોકો હરામ જેવા સંગઠનો નાઇજીરીયામાં આતંકવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય સ્ત્રોત છે જે ત્યાંની આંતરિક સુરક્ષાને નબળી પાડે છે.

6/8
સોમાલિયામાં અલ-શબાબ જેવા સંગઠનોની હાજરીને કારણે આફ્રિકન ક્ષેત્રમાં અસ્થિરતા યથાવત છે.

7/8
યમનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં અલ-કાયદા જેવા સંગઠનો સક્રિય છે, જેણે આતંકવાદને જન્મ આપ્યો છે.

8/8
લિબિયામાં રાજકીય અસ્થિરતાને કારણે ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય છે જે સમગ્ર પ્રદેશને અસ્થિર કરે છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'

Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?

ABP Premium

વિડિઓઝ

Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સSwarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
'પ્રેમિકાને કિસ કરવી કે ગળે લગાવવું ગુનો નથી ', હાઇકોર્ટે જાતીય સતામણી મામલે આપ્યો મોટો ચુકાદો

2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક

NTPC Green Energy IPO:  NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ નક્કી, 19 નવેમ્બરથી ઓપન થશે IPO

By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

Embed widget