શોધખોળ કરો
મંગેતર સાથે હોટલમાં રહેતી હતી સાઉથની આ એક્ટ્રેસ, સીલિંગ સાથે લટકતો મળ્યો મૃતદેહ, જુઓ તસવીરો
1/5

એક્ટ્રેસના મોત પર તેના પરિવાર કે મિત્રોની કોઈ પ્રતિક્રિયા આવી નથી. (તમામ તસવીર સૌજન્યઃ વીજે ચિત્રા ઈન્સ્ટાગ્રામ)
2/5

ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને આજે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી. થોડા મહિના પહેલા બિઝનેસમેન હેમંત સાથે તેણે સગાઇ કરી હતી. હેમંતના કહેવા મુજબ, ચિત્રાએ તેને સ્નાન કરીને આવવાનું કહીને ગયા બાદ લાંબા સમય સુધી પરત ફરી નહોતી. દરવાજો ખખડાવવા છતાં તેણે ખોલ્યો નહોતો. જે બાદ હોટલ કર્મચારીની મદદથી ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલતાં સાડીની મદદથી સીલિંગ સાથે ગળફાંસો ખાધેલી હાલતમાં મળી આ હતી.
Published at :
આગળ જુઓ





















