શોધખોળ કરો
ખાસ ઓફર સાથે સસ્તી કિંમતે મળી રહ્યો છે રેડમીનો આ દમદાર ફોન, આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
1/5

ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 64MP Quad કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જ્યારે આના ફ્રન્ટમાં 32MPનો કેમેરો આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
2/5

Redmi Note 9 Pro Max ના ફિચર્સ- આ ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટી ડિસ્પ્લે વાળો ફોન છે.આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















