શોધખોળ કરો

સલમાનની હીરોઇન ગણાતી આ હૉટ એક્ટ્રેસને એવુ યાદ આવ્યુ કે ચાલુ ઇવેન્ટમાં સ્ટેજ પર ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી, તસવીરો વાયરલ

1/5
2014માં બૉલીવુડમાં હીરોઇન તરીકે ડેબ્યૂ કરતા પહેલા ડેજી શાહ એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી, અને તેની મેન્ટર તથા કોરિયોગ્રાફર શબીના ખાને જાણીતી કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ હતી. તે સમયે ડેજી શાહ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી, અને શબીના ગૃપ સાથે જોડાયેલી હતી.   બે દાયકા જુની પોતાની વાતને યાદ કરતાં ડેજી શાહ ભાવુક થઇ ગઇ હતી, અને પોતાના આસુઓને ન હતી રોકી શકી. તે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને રડી પડી હતી.

2/5
ખાસ વાત છે કે આ કાર્યક્રમમાં જ્યારે ડેજી શાહને મંચ પર બોલાવીને કંઇક કહેવા માટે હાથમાં માઇક આપ્યુ ત્યારે એક્ટ્રેસ અને ડાન્સર ડેજી શાહ ભાવુક થઇ અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી. તે બોલતા બોલતા રડી પડી હતી.

3/5
ખરેખરમાં, મુંબઇની એક ફાઇવ સ્ટાર હૉટલમાં ડાન્સને લગતો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જાણીતી કોરિયોગ્રાફર શબીના ખાને રિયાલિટી ઇન રિયાલિટી નામની જાણીતી પહેલને લૉન્ચ કરવા માટે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ ડાન્સ સાથે જોડાયેલી નવી પ્રતિભાને મોકો આપવા માટે યોજ્યો હતો. આમાં ડેજી શાહ એક ખાસ મહેમાન બનીને આવી હતી.

4/5
વર્ષ 2014માં સલમાન ખાનની અપૉઝિટ ફિલ્મ જય હોમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરનારી અભિનેત્રી ડેજી શાહ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તે એકદમ  ભાવુક થઇ ગઇ અને સ્ટેજ પર જ રડવા લાગી હતી. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

5/5
મુંબઇઃ સલમાનની હીરોઇન તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ ડેજી શાહની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી દેખાઇ રહી છે. ડેજીને ફિલ્મોમાં હીરોઇન તરીકે સલમાન ખાને મોકો આપ્યો હતો, આથી ફેન્સ તેને સલમાનની  હીરોઇન પણ કહે છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી

Embed widget