શોધખોળ કરો
ફિલ્મોમાં મારધાડ કરનારા આ ખૂંખાર વિલનોની દીકરીઓ છે એકદમ હૉટ, જુઓ ગ્લેમરસ તસવીરો
1/5

બૉલીવુડના દિગ્ગજ એક્ટરોમાંના એક શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરને કોણ નથી ઓળખતુ. આજે શ્રદ્ધા કપૂર ટૉપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે.
2/5

રાજ બબ્બર 90ના દાયકાનો ખતરનાક વિલનોમાંનો એક હતો, રાજ બબ્બરની દીકરીનુ નામ છે જુહી, જેને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ પરંતુ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી. આ પછી તેને ટીવી અભિનેતા અનૂપ સોની સાથે લગ્ન કરી લીધા છે.
Published at :
આગળ જુઓ




















