શોધખોળ કરો
Ellyse Perry: મોડલને ટક્કર મારે છે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, WPL માં મચાવી રહી છે ધમાલ
Ellyse Perry : એલિસ પેરી હાલમાં 32 વર્ષની છે. તેને WPL ફ્રેન્ચાઇઝી RCBએ 1.70 કરોડમાં ખરીદી છે.
એલિસ પેરી
1/8

આજે યુપી સામેની મેચમાં એલિસ પેરીએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 16 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણી ડબલ્યુપીએલમાં ધૂમ મચાવી રહી છે.
2/8

એલિસ પેરી વર્તમાન યુગની શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંની એક છે. મિડલ ઓર્ડરમાં અદ્ભુત બેટિંગ ઉપરાંત, તેણી તેના ઝડપી બોલથી ટીમ માટે મેચ જીતે છે.
Published at : 15 Mar 2023 09:34 PM (IST)
આગળ જુઓ





















