શોધખોળ કરો
Team India ના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, કોઈને ખબર પણ ન પડી, Photos
1/7

ઉનડકટે 15 માર્ચ, 2020ના રોજ સગાઇ કરી હતી. પરંતુ લગ્નની તારીખ સીક્રેટ રાખી હતી. સગાઇના બે દિવસ પહેલા જ તેણે રણજીમાં સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું.
2/7

આણંદ: ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ગત રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.
Published at :
આગળ જુઓ





















