શોધખોળ કરો
APP: તમારા ફોનનો કેમેરો પસંદ નથી તો તમે આ ફિલ્ટર એપ્સનો કરી શકો છો ટ્રાય, ફોટાઓમાં લાગી જશે ચાર ચાંદ
જો તમારા ફોનનો નૉર્મલ કેમેરો પસંદ નથી, તો તમે અહીં બતાવેલી બેસ્ટ પાંચ એપ્સની મદદ લઇને તમારી તસવીરોને એટ્રેક્ટિવ બનાવી શકો છે,
ફાઇલ તસવીર
1/6

Top 5 Face Filter Apps: જો તમારા ફોનનો નૉર્મલ કેમેરો પસંદ નથી, તો તમે અહીં બતાવેલી બેસ્ટ પાંચ એપ્સની મદદ લઇને તમારી તસવીરોને એટ્રેક્ટિવ બનાવી શકો છે, અહીં બતાવેલી એપ્સ ફેસ ફિલ્ટર માટે બેસ્ટ છે, જાણો આ પાંચેય એપ્સ વિશે.....
2/6

BeautyPlus Cam : - બ્યૂટીપ્લસ કેમ આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ તમને બિલ્ટ-ઇન કેમેરાથી તરત જ સેલ્ફી લેવા અને પોતાની તસવીરોને ટચ અપ કરવાની સુવિધા આપે છે, આ એપ દ્વારા તમે તમારી સ્કિનને સ્મૂથ કરી શકો છો. દાંતોને સફેદ કરી શકો છો, અને એટલે સુધી કે તમે તમારી આંખોનાં રંગને પણ બદલી શકો છો.
Published at : 04 Jan 2023 04:06 PM (IST)
આગળ જુઓ





















