શોધખોળ કરો
Best Selling Phone : ઇ-કોમર્સ સાઇટ્સ પર સસ્તા મળી રહ્યા છે આ સ્માર્ટફોન, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ?
તહેવારોની સિઝન આવવાની છે, પરંતુ તે પહેલા ઈ-કોમર્સ સાઇટ્સ પર સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે તમારા માટે આવા જ કેટલાક ફોન વિશે માહિતી લાવ્યા છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/7

Best Selling Phone : તહેવારોની સિઝન આવવાની છે, પરંતુ તે પહેલા ઈ-કોમર્સ સાઇટ્સ પર સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે તમારા માટે આવા જ કેટલાક ફોન વિશે માહિતી લાવ્યા છીએ.
2/7

APPLE iPhone 14ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 69,900 રૂપિયા છે, પરંતુ હાલમાં તમે તેને ઈ-કોમર્સ સાઇટ પરથી માત્ર 64,999 રૂપિયામાં ખરીદી શકો છો. iPhone 14માં 12MP ફ્રન્ટ કેમેરા અને 12MP રિયર ડ્યુઅલ કેમેરા હશે, આ ફોન A15 Bionic ચિપસેટ સાથે આવે છે.
Published at : 29 Sep 2023 11:32 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Best Selling Phoneઆગળ જુઓ




















