શોધખોળ કરો

YouTube ચેનલ માટે કૉપીરાઇટ ફ્રી મ્યૂઝિક જોઇએ છે? અહીંથી તમે મફતમાં કરી શકો છો ડાઉનલોડ

જો તમે તમારી યુટ્યુબ ચેનલ માટે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક શોધી રહ્યા છો તો અહીં અમે તમને એક એવી વેબસાઈટ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે AIની મદદથી કોઈપણ પ્રકારનું મ્યૂઝિક ફ્રીમાં બનાવી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
YouTube વિડિયો માટે મ્યૂઝિક કોપિરાઇટ ફ્રી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોપિરાઈટ મ્યૂઝિકનો ઉપયોગ કરો છો તો તે ચેનલની આવક ઘટાડે છે અને જો યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં ન આવે તો ચેનલને કોપિરાઈટ સ્ટ્રાઈકનો સામનો કરવો પડી શકે છે. ક્રેડિટ આપ્યા પછી પણ તમને વિડિયોમાંથી તે જ આવક નહીં મળે જે તમને કૉપિરાઇટ ફ્રી મ્યૂઝિકથી મળે છે.

3/6
જો તમે તમારા વીડિયો માટે કોપીરાઈટ ફ્રી મ્યૂઝિક ઈચ્છો છો, તો તમે rightify નામની વેબસાઈટ પર જઈને આવા મ્યૂઝિકને ડાઉનલોડ કરી શકો છો. અહીં ગીતો AI ની મદદથી જનરેટ થાય છે જે વાપરવા માટે એકદમ ફ્રી છે.

4/6
ગીત ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે રાઈટ્સફાઈ વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તમારે પ્રોમ્પ્ટમાં જણાવવાનું રહેશે કે તમને કયા પ્રકારનું મ્યૂઝિક જોઈએ છે અને જનરેટ મ્યૂઝિક પર ક્લિક કરો. આ રીતે તમે AIની મદદથી આ વેબસાઇટ પરથી ગમે તેટલું મ્યુઝિક બનાવી શકો છો.

5/6
જો તમે તમારા યુટ્યુબ વિડીયો માટે કોપીરાઈટ ફ્રી વિડીયો અથવા ઈમેજ ઈચ્છો છો તો તમે freepik, pixabay, videvo વગેરે જેવી વેબસાઈટ પર જઈ શકો છો. અહીં તમને વિષય પ્રમાણે અલગ-અલગ ફોટો અને વીડિયો મળશે.

6/6
નોંધનીય છે કે જ્યારે પણ તમે કોઈપણ ફ્રી વિડિયો અથવા મ્યૂઝિક વગેરેનો ઉપયોગ કરો છો ત્યારે ક્રેડિટ આપવાનું ભૂલશો નહીં જેથી તમારી ચેનલ અને સામગ્રી સુરક્ષિત રહેશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી

હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ

શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન

9 સપ્ટેમ્બરે Appleનો  પહેલો ફોલ્ડેબલ iPhone થઈ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ, કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 

Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા

Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત

8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 

EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો

Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Embed widget