શોધખોળ કરો
હવે ફક્ત 4 મિનીટમાં બની જશે તમારી ગર્લફ્રેન્ડ, ફેસબુક લાવી રહ્યું છે આ ખાસ ફેસિલિટી, જાણો શું છે....
Sparked App
1/6

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે (Facebook) પોતાના યૂઝર્સ માટે કંઇક ને કંઇક નવુ લઇને આવે છે. આ વખતે ફેસબુક (Facebook) એક નવી સ્પીડ વીડિયો ડેટિંગ એપ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
2/6

હાલ આ એપ ટેસ્ટિંગ ફેઝમાં છે, જેનુ નામ Sparked. કંપની અનુસાર, Sparkedમાં યૂઝર્સ માટે વીડિયો સ્પીડ ડેટિંગ ઓફર કરવામાં આવશે. Sparked એપ યૂઝર્સ માટે ફ્રી રહેશે. તમે આને ફેસબુક એકાઉન્ટની સાથે લૉગીન કરી શકશો. Vergeના રિપોર્ટ પ્રમાણે આ એપમાં પહેલી વીડિયો ડેટ ચાર મિનીટ માટે હશે.
Published at : 15 Apr 2021 11:40 AM (IST)
આગળ જુઓ




















