શોધખોળ કરો

હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ

પ્રતિકાત્મક તસવીર

1/7
ચીનમાંથી એક એવા ટેકનિક્લ સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.  માત્ર 20 વર્ષના વિદ્યાર્થી  Guo Hongjiang એ એક આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ બનાવી છે જે ફક્ત પ્રશ્નોના જવાબ જ નહીં પરંતુ ભવિષ્યની આગાહી પણ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ યુવા ડેવલોપરે GitHub પર પોતાની સિદ્ધિથી મોટી ટેક કંપનીઓને પાછળ છોડી એક ઓળખ બનાવી છે.

2/7
બીજિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થી ગુઓએ ખૂબ જ ટૂંકા સમયમાં MiroFish નામનું એક અનોખું AI એન્જિન વિકસાવ્યું છે. આ ફક્ત એક સરળ ચેટબોટ નથી પરંતુ તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે  તે સામાજિક વર્તનને સમજી ભવિષ્યની સંભવિત ઘટનાક્રમનો અંદાજ લગાવી શકે.

3/7
આ સિસ્ટમ એક વર્ચુઅલ સમાજ બનાવે છે જેમાં લાખો AI એજન્ટો હોય છે. આ એજન્ટો માણસોની જેમ વિચારવાની અને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવે છે અને તેમના વર્તનના આધારે AI વાસ્તવિક દુનિયામાં શું થઈ શકે છે તેની આગાહી કરે છે.

4/7
આ ટેકનોલોજી પાછળ વાઈબ કોડિંગ નામનો એક નવો ખ્યાલ છે, જે AI નો ઉપયોગ કરીને ખૂબ જ ઝડપથી કોડ બનાવે છે. ગુઓની શોધે રોકાણકારોને પ્રભાવિત કર્યા છે, અને તેને ખૂબ જ ટૂંકા સમયમાં લાખો રૂપિયાનું ભંડોળ મળ્યું છે. આ સ્પષ્ટપણે આ ટેકનોલોજી માટે ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહ દર્શાવે છે.

5/7
MiroFish  નો આધાર OASIS નામની સિસ્ટમ પર છે, જેમાં દરેક AI એજન્ટની પોતાની આગવી ઓળખ અને યાદશક્તિ હોય છે. જ્યારે આ વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિ દાખલ કરવામાં આવે છે, ત્યારે આ એજન્ટો તે મુજબ પ્રતિક્રિયા આપે છે. આ જ કારણ છે કે આ સિસ્ટમ નવી નીતિ, સમાચાર અથવા સામાજિક પરિવર્તન પ્રત્યે લોકોની સંભવિત પ્રતિક્રિયાઓની આગાહી કરવામાં મદદ કરે છે.

6/7
આ AI એ તેની ક્ષમતાઓ પણ દર્શાવી છે. એક યુનિવર્સિટીના વિવાદ દરમિયાન તેણે જાહેર પ્રતિક્રિયાની દિશા અને પરિસ્થિતિ ક્યારે બદલાશે તેની સચોટ આગાહી કરી હતી. એટલું જ નહીં તેણે પ્રખ્યાત ચીની નવલકથા  Dream of the Red Chamber ના એ અંતને ફરી બનાવવાનો પણ પ્રયાસ કર્યો જે ઇતિહાસમાં ખોવાઈ ગઈ હતી.

7/7
જો કે, આ ટેકનોલોજી સંપૂર્ણપણે પરફેક્ટ નથી. આ પ્રકારના સિમ્યુલેશન ચલાવવા ખૂબ જ ખર્ચાળ છે અને કેટલીકવાર આ ડિજિટલ એજન્ટો વાસ્તવિક માનવીઓની તુલનામાં ખોટી રીતે પ્રતિક્રિયા આપી શકે છે. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે આ પ્રકારની AI ટેકનોલોજી ભવિષ્યમાં મુખ્ય નિર્ણયોને સમજવામાં અને સામાજિક વલણોની આગાહી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 

Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget