શોધખોળ કરો

AC Power Saving Tips: તમારા AC ના બિલને ઘટાડવા માટે આ સરળ ઉપાય કરો

ઉનાળાની શરૂઆત સાથે તાપમાનમાં વધારો થયો છે. હીટવેવના કારણે પંખા હવે ઠંડક આપી શકતા નથી.

પ્રતિકાત્મક તસવીર

1/6
AC Power Saving: કાળઝાળ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.  આવી સ્થિતિમાં AC બિલ તમારા ખિસ્સા પર ખૂબ જ ભાર આપવાનું છે, પરંતુ નીચે દર્શાવેલ કેટલીક ટીપ્સને અનુસરીને તમે તમારા AC બિલને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.

2/6
લોકો રૂમને ઠંડુ રાખવા માટે તેને 16-18 ડિગ્રી પર સેટ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અનુસાર, AC 24-26 ડિગ્રી પર પણ ચલાવી શકાય છે. આ તમારા બિલમાં 6 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.

3/6
AC ચલાવતા સમયે તમે રૂમમાં પંખો ચલાવી શકો છો. AC સાથે પંખો ચલાવવાથી ઠંડી હવા ઓરડાના દરેક ખૂણામાં સમાન રીતે પહોંચે છે અને રૂમને ઝડપથી ઠંડો કરે છે.

4/6
ધૂળથી બચવા અને ઠંડી હવા આપવા માટે એસીમાં ફિલ્ટર લગાવવામાં આવ્યું છે. આ ફિલ્ટરને સમય સમય પર સાફ કરવું જોઈએ. જો આ ફિલ્ટર ગંદુ રહે છે, તો રૂમને ઠંડુ કરવા માટે ACને વધુ લોડ લેવો પડશે, જેના કારણે તમારું વીજળીનું બિલ પણ વધુ આવશે.

5/6
AC થી થતા ખર્ચને ઓછો કરવા માંગો છો તો સૌથી પહેલા જ્યારે ACના ઉપયોગની જરુર ન હોય ત્યારે તેને બંધ કરો. આખી રાત સતત AC ચલાવવાને બદલે થોડા સમય માટે ટાઈમર સેટ કરવું વધુ સારું છે.

6/6
તમે ઈચ્છો છો કે એસી રૂમ લાંબા સમય સુધી ઠંડો રહે તો તમારે બધી બારી-બારણા બંધ રાખવા જોઈએ. જો ઠંડી હવા નીકળી રહી છે, તો તમારા ACને વધુ મહેનત કરવી પડશે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 

Orkut Comeback:એક સમયનું  લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

ઘરમાં  ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો,  રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના,  પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000  કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget