શોધખોળ કરો

AC Tips: તમારા રુમને ઝડપથી ઠંડો કરવા માટે અપનાવો આ ટિપ્સ

પ્રતિકાત્મક તસવીર

1/6
કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. ઘણા શહેરોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરોમાં એસી-કૂલર લગાવી રહ્યા છે. જેમના ઘરમાં પહેલાથી જ એસી છે તેઓ તેનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જૂનું AC રૂમને ઠંડુ કરવામાં સક્ષમ નથી અથવા તેને ઠંડક આપવામાં કલાકો લાગી જાય છે.

2/6
AC ઠંડક ના આપવા પાછળ ઘણા નાના મોટા કારણો જવાબદાર છે.  જેને તમે જાતે જ ઠીક કરી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમારું AC ઠંડક ન આપી રહ્યું હોય તો શું સમસ્યા છે અને તેને કેવી રીતે ઠીક કરી શકો છો ?

3/6
જો તમારા AC ફિલ્ટરમાં ગંદકી જમા થઈ જાય છે, તો તેના કારણે ACની ઠંડક પણ ઓછી થઈ જાય છે. વાસ્તવમાં, AC ફિલ્ટરમાં જમા થયેલી ગંદકીને કારણે હવાનો પ્રવાહ ઓછો થાય છે, તેથી જો તમારા ACમાં ઠંડક ઓછી થઈ રહી હોય તો સૌથી પહેલા AC ફિલ્ટર ચેક કરો.

4/6
ACના બે ભાગ હોય છે, જેમાંથી એક ભાગ ઘરની અંદર લગાવવામાં આવે છે પરંતુ મોટો ભાગ જેને કન્ડેન્સર કોઇલ કહેવાય છે તે ઘરની બહાર લગાવવામાં આવે છે જેથી ઘરની ગરમ હવા બહાર આવે. આ ભાગ ઘરની બહાર હોવાથી તેના પર ઘણી બધી ધૂળ અને ગંદકી જામી જાય છે, જેના કારણે કન્ડેન્સર કોઇલ રૂમમાંથી ગરમ હવાને યોગ્ય રીતે બહાર ફેંકી શકતી નથી અને રૂમ ઝડપથી ઠંડો થતો નથી. આવી સ્થિતિમાં, તમારે કન્ડેન્સર કોઇલમાંથી ધૂળ પણ સાફ કરવી જોઈએ.

5/6
ACનું ફિલ્ટર અને કન્ડેન્સર કોઇલ પણ સાફ હોય અને તેમાં ગંદકી જામી ન હોય. આ પછી પણ જો ઠંડી હવા ન આવતી હોય તો એક વખત ટેકનિશિયન દ્વારા એસી મોટરની તપાસ કરાવો.

6/6
ઘણી વખત એવું બને છે કે બધુ બરાબર છે પણ એસી બરાબર કામ કરતું નથી. આવી સ્થિતિમાં, તમારે એક વાર તમારું રિમોટ પણ ચેક કરવું જોઈએ. ખરેખર, ઘણી વખત રિમોટ બટન યોગ્ય રીતે કામ કરતું નથી જેના કારણે તાપમાન બદલાતું નથી.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી,  મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget