શોધખોળ કરો
આ સરળ ટિપ્સ સાથે મોકલો WhatsApp પર શાનદાર ક્વોલિટીના ફોટો
વોટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલોડ ક્વોલિટી સેક્શનનો ઉપયોગ કરી હવે કોઈ પણ ક્વોલિટીની ફોટો મોકલી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

વોટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલોડ ક્વોલિટી સેક્શનનો ઉપયોગ કરી હવે કોઈ પણ ક્વોલિટીની ફોટો મોકલી શકે છે.
2/7

હવે તમે વોટ્સએપ પર ગુણવત્તામાં ફોટા મોકલી શકો છો તેના માટે વોટ્સએપને બેસ્ટ ક્વોલિટી ફિચર માટે યુઝર્સ માટે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. તેના માટે તમારા આઈ બટન મારફતે સેટિંગ એપનમાં જઇને સ્ટોરેજ એન્ડ ડેટા વિકલ્પ ક્લિક કરવું પડશે.
Published at : 25 Nov 2022 02:24 PM (IST)
Tags :
WhatsAppઆગળ જુઓ