શોધખોળ કરો

iPhone યુઝર્સ સાવધાન ચાર્જિંગ કરતી વખતે આ 4 ભૂલો ભારે પડી શકે છે

નવા આઇફોનમાં સ્માર્ટ ચાર્જિંગ ફીચર બેટરીને ઓવરચાર્જ થતી અટકાવે છે છતાં રોજ આખીરાત ફોન ચાર્જિંગ પર રાખવો યોગ્ય નથી.

પ્રતિકાત્મક તસવીર

1/5
તમને જણાવી દઈએ કે નવા આઈફોનમાં સ્માર્ટ ચાર્જિંગ ફીચર હોય છે જે બેટરીને ઓવરચાર્જ થવાથી બચાવે છે પરંતુ તેમ છતાં રોજ આખીરાત ફોનને ચાર્જિંગ પર છોડવાની આદત યોગ્ય માનવામાં આવતી નથી લાંબા સમય સુધી સતત ચાર્જિંગ અને ગરમી બેટરી પર અસર કરી શકે છે.  સારું રહેશે કે જરૂરિયાત મુજબ ફોન ચાર્જ કરો અને જો શક્ય હોય તો 20 થી 80 ટકાની વચ્ચે બેટરીનું ચાર્જિંગ જાળવી રાખો.

2/5
આ ઉપરાંત ઘણા લોકો ફોન ચાર્જ પર રાખીને ગેમ રમે છે,  4K વીડિયો એડિટ કરે છે અથવા લાંબા સમય સુધી હેવી એપ્સનો ઉપયોગ કરે છે આમ કરવાથી બેટરી પર વધારાનો ભાર પડે છે અને ધીમે ધીમે બેટરીની શક્તિ ઓછી થઈ જાય છે.  વધુ હીટ બેટરીની લાઇફ ઓછી કરી શકે છે અને લાંબા ગાળે તેની ક્ષમતા પર અસર કરી શકે છે.

3/5
આ ઉપરાંત સસ્તા અને સર્ટિફાઈડ વગરના ચાર્જર અથવા કેબલનો ઉપયોગ કરવાથી તમારો iPhone ખરાબ થઈ શકે છે આવી એક્સેસરીઝ યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપતી નથી.  જેનાથી બેટરી અને ચાર્જિંગ પોર્ટ બંને પર અસર પડી શકે છે આથી જ નિષ્ણાતો પણ સલાહ આપે છે કે હંમેશા Apple અથવા MFi મેડ ફોર આઈફોન પ્રમાણિત ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરવો જોઈએ.

4/5
ચાર્જિંગ કરતી વખતે આઇફોનને ઓશીકા ગાદલા કે ધાબળા નીચે રાખવો જોખમી હોઈ શકે છે.  તેનાથી ફોનની હીટ બહાર નીકળી શકતી નથી અને ડિવાઇસ જરૂરિયાત કરતાં વધુ ગરમ થઈ શકે છે.  હંમેશા ફોનને કોઈ સપાટ અને ખુલ્લી જગ્યા પર રાખીને ચાર્જ કરો.

5/5
હવે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારા આઇફોનની બેટરીને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.  આ માટે ડિવાઇસને ખૂબ ગરમ કે ઠંડી જગ્યાએ ચાર્જ ન કરો સાથે જ બેટરી હેલ્થને સમયાંતરે સેટિંગ્સમાં જઈને તપાસતા રહો લેટેસ્ટ iOS અપડેટ ઇન્સ્ટોલ રાખો કારણ કે આમાં બેટરી ઓપ્ટિમાઇઝેશન સંબંધિત અપડેટ્સ પણ મળે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 

Orkut Comeback:એક સમયનું  લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં  ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

Embed widget