શોધખોળ કરો
સસ્તો ને સારો ફોન લેવો હોય તો આ પાંચ સ્માર્ટફોન છે તમારા માટે બેસ્ટ, કિંમત છે 7 હજારથી પણ ઓછી, જુઓ..........
Phone_17
1/7

નવી દિલ્હીઃ નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમારી પાસે કયા કયા છે ઓપ્શન. અહીં બતાવવામાં આવેલા સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે કેમ કે આ ફોન્સની કિંમત લગભગ 6000 રૂપિયાથી શરૂ થાય છે અને વધીને 7000 રૂપિયા સુધી જાય છે. જાણો માર્કેટના સસ્તા અને બેસ્ટ ફોન વિશે............
2/7

realme C20: આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી 6999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો છે અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Published at : 14 Mar 2022 03:05 PM (IST)
આગળ જુઓ





















