શોધખોળ કરો
Geyser Buying tips: શિયાળામાં ગીઝરની ખરીદી કરતા સમયે આ બાબતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન
Geyser Buying tips: શિયાળામાં પાણી ગરમ કરવા ગીઝરની ખરીદી કરતા સમયે આ બાબતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન
પ્રતિકાત્મક તસવીર
1/6

આપણે ઠંડીથી પોતાને બચાવવા માટે રજાઇ, ધાબળા અને રૂમ હીટરનો ઉપયોગ કરીએ છીએ. કડકડતી ઠંડીમાં ન્હાવા માટે ગરમ પાણીની જરૂર પડે છે અને આવી સ્થિતિમાં ગીઝરનો જ ખ્યાલ આવે છે. જો તમે પણ શિયાળામાં નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
2/6

ગીઝર ખરીદતી વખતે સિક્યોરિટી ફીચર્સને નજરઅંદાજ ન કરો. ગીઝરમાં થર્મોસ્ટેટ, પ્રેશર રિલીફ વાલ્વ અને અર્થિંગ જેવી સુવિધાઓ હોવી આવશ્યક છે.
Published at : 08 Dec 2025 06:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















