શોધખોળ કરો

Realme 8 Pro Series : રિયલમીના આ ફોનમાં 108MP કેમેરા અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે હશે આવા સ્પેશ્યલ ફિચર્સ, જાણો વિગતે

રિયલમી ફોન

1/6
Realme 8 Pro Launch: ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી પોતાની 8 સીરીઝને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની છેલ્લા કેટલાક સમયથી Realme 8 અને Realme 8 Proના સ્પેશિફિકેશન્સની જાણકારી શેર કરી રહી છે. કંપનીએ હવે પુષ્ટી કરી દીધી છે કે તે Realme 8 સીરીઝના બે સ્માર્ટફોન્સ આગામી 24 માર્ચે ભારતમાં લૉન્ચ કરશે.

2/6
Realmeએ એક ટીઝર વીડિયો રિલીઝ કરીને અપકમિંગ રિયલમી 8 સીરીઝની લૉન્ચ ડેટ કરી છે. રિયલમી 8 પ્રૉમાં 108MP ક્વાડ કેમેરા સેટઅપ હોવાની પુષ્ટી પહેલીથી જ થઇ ચૂકી છે. રિયલમી 8 સીરીઝના ફોન્સમાં ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. ફોનમાં એમૉલેડ પેનલ આપવામાં આવશે. હેન્ડસેટમાં મીડિયાટેક હીલિયો G95 પ્રૉસેસર હોઇ શકે છે.

3/6
Realme 8 series સ્પેશિફિકેશન્સ..... રિયલમી 8 પ્રૉમાં 108 મેગાપિક્સલ ક્વાડ રિયર કેમેરા સેટઅપ હોવાની પુષ્ટી છે. ફોન્સમાં ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. ફોનમાં એમૉલેડ પેનલ આપવામાં આવશે. રિયલમી ફ્રાન્સીસે પહેલા જ સંકેત આપ્યા હતા કે 8 સીરીઝમાં 5G નેટવર્ક સપોર્ટ આપવામાં આવી શકે છે.

4/6
તાજેતરમાંજ એક રિટેલ બૉક્સની તસવીરથી સંકેત મળ્યા હતા કે રિયલમી 8માં મીડિયાટેક હીલિયો G95 પ્રૉસેસર આપવામાં આવી શકે છે.

5/6
વળી, રિયલમી 8 પ્રૉને 4G અને 5G વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. 4G વેરિએન્ટને સ્નેપડ્રેગન 720G જ્યારે 5G વેરિએન્ટને મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રૉસેસર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.

6/6
રિયલમી 8 પ્રૉમાં 4500mAh બેટરી હશે, જે 65વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોનમાં 8જીબી રેમ તથા 128જીબી ઇનબિલ્ટ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. રિયલમીના આ ફોનનમાં સ્ક્રીન રિફ્રેશ રેટ 90 કે 120 હર્ટ્ઝ હોઇ શકે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 

Orkut Comeback:એક સમયનું  લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget