શોધખોળ કરો
Tach : બાળકો પેદા કરવાથી લઈને ઘરના દરેક કામ સુધી... તમે વિચારી પણ ના શકો તેટલા અદભુત છે આ મસીન
Technology : જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ અમારું કામ સરળ બન્યું. ઘરની સફાઈ અને રસોઈથી લઈને બાળકોને જન્મ આપવા સુધી ટેક્નોલોજીએ તેને સરળ બનાવી દીધું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

આજકાલ રોટલી બનાવનારા પણ બજારમાં આવવા લાગ્યા છે. માત્ર કણકના ગોળા બનાવી તેમાં નાખો અને પછી તેને દબાવો. રોટલી થોડી સેકન્ડમાં તૈયાર થઈ જાય છે.
2/6

ઘરના ઘણા કામો માટે ગરમ પાણીની જરૂર પડે છે. પહેલા પાણી ગરમ કરવા માટે સ્ટવનો ઉપયોગ થતો હતો, ત્યારબાદ પાણી ગરમ કરવા માટેના સળિયા આવવા લાગ્યા અને હવે આ કામ ગીઝરથી કરવામાં આવી રહ્યું છે.
Published at : 30 Dec 2022 06:28 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















