શોધખોળ કરો

સૌ પ્રથમ આ શહેરમાં શરૂ કરાશે BSNL 5G, કંપનીએ કહ્યું- 'અમે જલદી...'

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પુષ્ટી આપી છે કે તે આગામી મહિનાઓમાં પસંદગીના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરશે. સરકારી ટેલિકોમ કંપની પહેલેથી જ દિલ્હીમાં સ્ટેન્ડઅલોન 5G (5G SA) નું પરીક્ષણ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
આ નેટવર્ક-એઝ-એ-સર્વિસ (NaaS) મોડેલ હેઠળ ભારતીય ટેકનોલોજી વિક્રેતાઓની મદદથી કરવામાં આવી રહ્યું છે. હવે કંપની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને અન્ય શહેરોમાં પણ 5G લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

3/6
BSNLના CMD રોબર્ટ રવિએ જણાવ્યું હતું કે, 'અમે દિલ્હીમાં નેટવર્ક-એઝ-એ-સર્વિસ (NaaS) દ્વારા 5G નેટવર્ક લોન્ચ કરી રહ્યા છીએ અને હવે અમે તેને ઝડપથી વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છીએ.'

4/6
BSNL સમગ્ર ભારતમાં 1 લાખ 4G સાઇટ્સ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં 80,000થી વધુ સાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે, જેમાંથી લગભગ 75,000 સાઇટ્સ ઓન-એર છે.

5/6
કંપનીનો લક્ષ્યાંક જૂન 2025 સુધીમાં 1 લાખ 4G સાઇટ્સ પૂર્ણ કરવાનો છે. આ પછી કંપની 5G સેવાઓ શરૂ કરવાનું શરૂ કરશે.

6/6
જોકે, ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે BSNL 5G ની સાથે 4G નો પણ વિસ્તાર કરવાનું ચાલુ રાખશે. સરકાર વિચારી રહી છે કે BSNL તેની 5G સાઇટ્સમાંથી 50 ટકા વિદેશી વિક્રેતાઓ માટે અનામત રાખી શકે. આનો અર્થ એ થયો કે કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ BSNLના 5G નેટવર્કમાં કામ કરવાની તક મળશે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, એમપી સ્વામી સામે  1.25 કરોડની છેતરપિંડીનો આરોપ

APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Embed widget