શોધખોળ કરો

સર્ચ અને લોકેશન હિસ્ટ્રી જાતે જ ડિલિટ કરશે Google, જાણો રીત

Google Search History Auto Delete: Google પર કરવામાં આવેલી દરેક સર્ચ અને લોકેશન સંબંધિત એક્ટિવિટી સમયની સાથે તમારા એકાઉન્ટમાં સેવ થતી રહે છે.

Google પર કરવામાં આવેલી દરેક સર્ચ અને લોકેશન સંબંધિત એક્ટિવિટી સમયની સાથે તમારા એકાઉન્ટમાં સેવ થતી રહે છે.

1/6
ઓટો-ડિલીટ ફીચર સેટ કરવા માટે સૌથી પહેલા myaccount.google.com પર જાઓ. અહીં તમારા તે Google Accountથી સાઇન ઇન કરો, જેની હિસ્ટ્રી મેનેજ કરવી છે.

2/6
Google Account ખુલ્યા બાદ ડાબી બાજુ આપેલા મેન્યુમાં Data & privacy વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ પેજને નીચે તરફ સ્ક્રોલ કરો. અહીં તમને Web & App Activity અને Location History સંબંધિત વિકલ્પો દેખાશે.

3/6
હવે Web & App Activity પર ક્લિક કરો. ત્યારબાદ Manage activity પસંદ કરો. અહીં તમે Google Accountમાં સેવ કરેલી તમારી શોધ અને એપ એક્ટિવિટી જોઈ શકો છો.

4/6
જો તમે ઇચ્છો છો કે આ ડેટા આપમેળે ડિલીટ થતો રહે તો Choose to delete automatically વિકલ્પ પર ક્લિક કરો. Google અહીં ઓટો-ડિલીટ માટે ત્રણ સમયગાળા આપે છે. 3 મહિના, 18 મહિના અને 36 મહિના. તેમાંથી તમારી જરૂર મુજબ કોઈ એક અવધિ પસંદ કરો.

5/6
પસંદની અવધિ પસંદ કર્યા બાદ Next પર ક્લિક કરો અને પછી Confirm કરીને તમારી સેટિંગ સેવ કરી દો. ત્યારબાદ પસંદ કરેલા સમયગાળાના આધારે Google તમારી સર્ચ અને લોકેશન હિસ્ટ્રીને આપમેળે ડિલીટ કરતું રહેશે.

6/6
ઓટો-ડિલીટ સેટ કર્યા બાદ પણ યુઝર આ સેટિંગ્સ પર ફરી જઈને તેને બદલી શકે છે. ઉપરાંત, જરૂર હોય તો સર્ચ અને લોકેશન હિસ્ટ્રીને મેન્યુઅલી પણ ડિલીટ કરી શકાય છે. Google Accountની સેટિંગમાં ઉપલબ્ધ ઓટો-ડિલીટ ફીચરની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારી સર્ચ અને લોકેશન હિસ્ટ્રી કેટલા સમય સુધી સેવ રહેશે. એકવાર સમયગાળો પસંદ કર્યા બાદ હિસ્ટ્રીને દરેક વખતે જાતે જઈને ડિલીટ કરવાની જરૂર રહેતી નથી.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Advertisement

વિડિઓઝ

Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો  IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget