શોધખોળ કરો
આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત
Honor 3 વર્ષ પછી ભારતમાં કમબેક કરવા જઈ રહ્યું છે. આ મહિને કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ફ્લેગશિપ ફોન હશે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
honor 90
1/6

Honor 3 વર્ષ પછી ભારતમાં કમબેક કરવા જઈ રહ્યું છે. આ મહિને કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ફ્લેગશિપ ફોન હશે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
2/6

તાજેતરમાં, માધવ શેઠે ટ્વિટર પર Honor 90 નો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ફોનથી અખરોટ તોડતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તેણે સતત 3 અખરોટ તોડ્યા અને ફોનની સ્ક્રીન એકદમ નવા જેવી બની ગઇ હતી. તેનો અર્થ છે કે. Honor 90માં સારી સ્ક્રીન પ્રોટેક્શન મળશે.
Published at : 03 Sep 2023 09:20 AM (IST)
આગળ જુઓ