શોધખોળ કરો

How to Detect Wi-Fi Hack: તમારુ Wi-Fi હેક તો નથી થઈ ગયું ને? ઘરે બેઠા આ રીતે જાણો

How to Detect Wi-Fi Hack: આજકાલ લગભગ દરેક ઘરમાં Wi-Fiનો ઉપયોગ થાય છે, પરંતુ બહુ ઓછા લોકો ધ્યાન આપે છે કે શું બીજું કોઈ તેમના Wi-Fiનો ઉપયોગ કરી રહ્યું છે.

આજકાલ લગભગ દરેક ઘરમાં Wi-Fiનો ઉપયોગ થાય છે

1/7
આજકાલ લગભગ દરેક ઘરમાં Wi-Fiનો ઉપયોગ થાય છે, પરંતુ બહુ ઓછા લોકો ધ્યાન આપે છે કે શું બીજું કોઈ તેમના Wi-Fiનો ઉપયોગ કરી રહ્યું છે. ઘણીવાર લોકોને ખબર પડે છે કે તેમનું Wi-Fi  હેક થઈ ગયું છે અને તેમને ખ્યાલ પણ નથી આવતો. પરિણામે તેમનું ઇન્ટરનેટ ધીમું થઈ જાય છે, ડેટા ઝડપથી ખતમ થઈ જાય છે અને ક્યારેક વ્યક્તિગત માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે.

2/7
મોટાભાગના લોકોને એ જાણકારી જ નથી હોતી કે આવા સમયે તેઓ શું કરે. તમને જાણીને ખુશી થશે કે તમે ઘરે બેઠા જ સરળતાથી એ જાણી શકો છો કે ક્યાંક તમારુ WiFi હેક તો નથી થઈ ગયું અને જો થઈ ગયું હોય તો તેનાથી કેવી રીતે બચવું ચાલો જાણીએ તેના વિશે સંપૂર્ણ માહિતી

3/7
સૌથી પહેલી અને સરળ ઓળખ એ છે કે જો તમારું ઇન્ટરનેટ કોઈ કારણ વગર અચાનક ખૂબ ધીમું ચાલવા લાગે તો તે સંકેત હોઈ શકે છે કે તમારું વાઇફાઇ કોઈ બીજું પણ વાપરી રહ્યું છે. આ ઉપરાંત જો તમારો મોબાઇલ ડેટા પ્લાન દર મહિને નિર્ધારિત સમય પહેલાં જ પૂરો થવા લાગે તો તે પણ એક સંકેત હોઈ શકે છે. ઘણીવાર રાઉટરની લાઇટ પણ કોઈ કારણ વગર સતત ઝબકતી રહે છે જ્યારે તમારા ઘરમાં કોઈ ડિવાઇસ ઉપયોગમાં ન હોય જો તમને આવી વસ્તુઓ દેખાય તો સમજી લો કે તમારું વાઇફાઇ હેક થઈ ગયું છે.

4/7
વાઇફાઇ હેક થયું છે કે નહીં તે જાણવાનો સૌથી ભરોસાપાત્ર રસ્તો છે રાઉટરના એડમિન પેનલમાં જઈને જોવું. આ માટે તમારા મોબાઇલ કે લેપટોપના બ્રાઉઝરમાં રાઉટરનો IP એડ્રેસ દાખલ કરવો પડે છે જે સામાન્ય રીતે 192.168.1.1 અથવા 192.168.0.1 હોય છે આ માહિતી તમારા રાઉટરની પાછળ લખેલી હોય છે.

5/7
પછી રાઉટરના એડમિન પેનલમાં લોગિન કર્યા પછી તમને કનેક્ટેડ ડિવાઇસ અથવા અટેચ્ડ ડિવાઇસ નામનો એક વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરતા જ તમને તે બધા ડિવાઇસની યાદી દેખાશે જે આ સમયે તમારા WiFi સાથે જોડાયેલા છે. હવે તમારે ધ્યાનથી જોવાનું છે કે આ યાદીમાં ફક્ત તે જ ડિવાઇસ છે જે તમારા ઘરના છે કે નહીં જો કોઈ એવું નામ કે ડિવાઇસ દેખાય જેને તમે ઓળખી શકતા નથી તો સમજી લો કે કોઈ બહારનો વ્યક્તિ તમારો WiFi નો ઉપયોગ કરી રહ્યો છે.

6/7
જો તમને કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો સૌથી પહેલું કામ એ કરો કે તમારો WiFi પાસવર્ડ બદલી નાખો. પાસવર્ડ બનાવતી વખતે ધ્યાન રાખો કે તે પહેલાના પાસવર્ડ કરતાં અનેક ગણો વધુ મુશ્કેલ હોય જેથી કોઈ તેને સરળતાથી અનુમાન ન લગાવી શકે. આ ઉપરાંત તમારા WiFi નું નામ એટલે કે SSID પણ બદલી નાખો જેથી અગાઉ જોડાયેલા અજાણ્યા ડિવાઇસ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જાય.

7/7
પાસવર્ડ બદલવાની સાથે સાથે કેટલીક અન્ય સુરક્ષા સેટિંગ્સ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સૌથી પહેલા એ જુઓ કે તમારા રાઉટરમાં WPA2 કે WPA3 એન્ક્રિપ્શન ચાલુ છે કે નહીં કારણ કે તેને જૂની પદ્ધતિઓ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત રાઉટરની WPS સુવિધાને બંધ કરી દો કારણ કે તેના દ્વારા જ મોટાભાગના Wi-Fi સરળતાથી હેક થાય છે

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત

WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump Tariff:  ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી

Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી

બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો

PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી

Embed widget