શોધખોળ કરો
પ્રાઇવસી પોલીસીથી કંટાળેલા લોકો વૉટ્સએપ છોડીને આ ત્રણ એપ્સને કરી રહ્યાં છે ધડાધડ ડાઉનલૉડ, જાણો વિગતે
1/5

નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીને લઇને દુનિયાભરમાં વિવાદ ચાલી રહ્યો છે. બધા લોકોનુ માનવુ છેકે કંપનીની નવી પૉલીસી તેમની પ્રાઇવસી વિરુદ્ધની છે. વૉટ્સએપ આને લઇને અનેકવાર સ્પષ્ટતા કરી ચૂક્યુ છે, પરંતુ હજુ પણ લોકો આને લઇને ચિંતિત છે.
2/5

વૉટ્સએપની આ પૉલીસી 15 મે, 2021થી સ્વીકાર નહીં કરે તો તેમનુ વૉટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે. આ વાતને લઇને લોકોમાં ડર પણ છે અને કંટાળી પણ ગયા છે. લોકો વૉટ્સએપનો ઓપ્શન શોધી રહ્યાં છે, આજે અમે તમને કેટલીક એવી એપ્સ બતાવી રહ્યાં છે, જેને લોકો વૉટ્સએપની અવેજી ગણી રહ્યાં છે.
Published at : 15 Apr 2021 01:33 PM (IST)
આગળ જુઓ





















