શોધખોળ કરો
Smallest Phones: આ છે દુનિયાના સૌથી નાના ફોન્સ, સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની.....
આ ફોન દુનિયાના સૌથી નાના ફોન છે.
ફાઇલ તસવીર
1/7

World Smallest Phones: આજે અમે તમને દુનિયાના કેટલાક એવા સ્માર્ટફોન વિશે વાત કરી રહ્યાં છીએ, જેની સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની છે, એટલે કે આમને સૌથી નાના ફોન તરીકે ઓળખવામાં આવે છે, આ ફોન દુનિયાના સૌથી નાના ફોન છે.
2/7

આજે મોટાભગાના લોકોની પાસે જે સ્માર્ટફોન છે, તેમાં કાં તો 5 ઇંચની સ્ક્રીન હોય છે, કેટલાક લોકો ફૉલ્ડેબલ ફોન રાખે છે, જેમાં તેમને બે સ્ક્રીન મળે છે. પણ આજે આપણે આજની વાત નહીં કરીએ, આજે અમે તમને દુનિયાના સૌથી નાના ફોન્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેની સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની છે.
Published at : 01 Mar 2023 03:17 PM (IST)
આગળ જુઓ




















