શોધખોળ કરો

Phone Maintenance Tips: દર 2 વર્ષે નવો ફોન ખરીદવાનું કરો બંધ, આ 4 ટેક સિક્રેટ્સથી જૂના સ્માર્ટફોનને બનાવો સુપરફાસ્ટ

Phone Maintenance Tips: જો તમારો ફોન ધીમો પડ્યો હોય તો નવો ફોન ખરીદવાની જરૂર નથી આ 4 સરળ ટિપ્સથી જૂના સ્માર્ટફોનની સ્પીડ ફરી વધારી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

1/5
સૌથી પહેલો અને સૌથી જરૂરી રસ્તો છે નકામી એપ્સને હટાવવાનો ઘણીવાર ઘણા લોકો પોતાના ફોનમાં ઘણી બધી નકામી એપ્સ ડાઉનલોડ કરી લે છે જેના કારણે ફોનનું સ્ટોરેજ જલ્દી ભરાઈ જાય છે અને ફોનની સ્પીડ ઓછી કરી દે છે આવા સમયે તમારા ફોનની સેટિંગ્સમાં જઈને જુઓ કે કઈ એપ્સ તમે મહિનાઓથી ખોલી નથી તેમને તરત જ હટાવી દો

2/5
બીજી રીત છે કેશ એટલે કે ટેમ્પરરી ફાઇલોને સાફ કરવી જ્યારે પણ આપણે કોઈ એપ કે વેબસાઈટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફોનમાં નાની નાની ફાઈલો જમા થતી રહે છે આ જ ફાઈલોને કેશ ફાઈલ કહેવાય છે સમય જતાં આ ફાઈલો ઘણી બધી જગ્યા રોકી લે છે અને ફોનની સ્પીડ ઘટાડે છે

3/5
ત્રીજો રસ્તો છે, ફોનને હંમેશા અપડેટ રાખવો ઘણા લોકો વિચારે છે કે જૂનો ફોન છે તો અપડેટ કરવાથી શું ફાયદો થશે પરંતુ આ વિચાર ખોટો છે કંપનીઓ અપડેટ દ્વારા ફોનના સોફ્ટવેરને સુધારે છે તેથી જરૂરી છે કે તમે સમયસર અપડેટ કરી લો નહીં તો તમારા ફોનના હેક થવાનો ખતરો વધી જાય છે સાથે જ તેનાથી ફોનની બેટરી પણ સારી ચાલે છે અને સ્પીડ પણ વધે

4/5
ચોથો અને ખૂબ જ અસરકારક રસ્તો છે ફોનને ક્યારેક ક્યારેક રીસ્ટાર્ટ કરવો અને હોમ સ્ક્રીન પર ઓછા વિજેટ્સ રાખવા જ્યારે આપણે ફોનને સતત ઘણા દિવસો સુધી બંધ કર્યા વગર ચલાવીએ છીએ ત્યારે તેમાં ઘણી બધી પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે આનાથી ફોનની રેમ ભરાઈ જાય છે અને ફોન હેંગ થવા લાગે છે

5/5
આ ચાર રીતો ઉપરાંત બીજી એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે તે છે તમારા ફોનની સ્ટોરેજને ક્યારેય પણ સંપૂર્ણપણે ભરેલી ન રાખો મોટાભાગના નિષ્ણાતો માને છે કે ફોનની કુલ સ્ટોરેજનો ઓછામાં ઓછો 10 થી 15 ટકા ભાગ હંમેશા ખાલી રહેવો જોઈએ જ્યારે સ્ટોરેજ સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે ફોનનું સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને આ જ સૌથી મોટું કારણ હોય છે કે ફોનની સ્પીડ ઓછી થઈ જાય છે તેથી બિનજરૂરી ફોટા વીડિયો અને ડાઉનલોડ કરેલી ફાઇલોને સમય સમય પર ગૂગલ ડ્રાઇવ અથવા કોઈ બીજી જગ્યાએ સેવ કરીને ફોનમાંથી હટાવતા રહો

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget