શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Process: આ આસાન ટિપ્સથી મોકલો WhatsApp પર શાનદાર ક્વૉલિટીના તસવીરો, જાણો.....
Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે.
![Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/6d73fc542ab6725372181b08a264ebf7166952819840877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/c340274cf73499820053bc5a8f581b9c80be1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે.
2/6
![હવે તમે વૉટ્સએપ પર બેસ્ટ ક્વૉલિટીમાં તસવીરો મોકલી શકો છો. આ માટે વૉટ્સએપે બેસ્ટ ક્વૉલિટી ફિચરને યૂુઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/3bee0d86c6219ec656118e4826b8b13fe6a89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે તમે વૉટ્સએપ પર બેસ્ટ ક્વૉલિટીમાં તસવીરો મોકલી શકો છો. આ માટે વૉટ્સએપે બેસ્ટ ક્વૉલિટી ફિચરને યૂુઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે.
3/6
![આ માટે તમારે આઇ બટન દ્વારા સેટિંગ્સ એપમાં જઇને સ્ટૉરેજ એન્ડ ડેટા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/274dfa797ff87c32afcc6c67198857578ec21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ માટે તમારે આઇ બટન દ્વારા સેટિંગ્સ એપમાં જઇને સ્ટૉરેજ એન્ડ ડેટા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.
4/6
![હવે નીચેની બાજુએ સ્ક્રૉલ કરવા પર મીડિયા અપલૉડ ક્વૉલિટીનો ઓપ્શન મળે છે. આમાં ડેટા સેન્ડ કરવા માટે ત્રણ ક્વૉલિટી ઓપ્શન મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/879a132837f4424a336d7f1696e470b3b10d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે નીચેની બાજુએ સ્ક્રૉલ કરવા પર મીડિયા અપલૉડ ક્વૉલિટીનો ઓપ્શન મળે છે. આમાં ડેટા સેન્ડ કરવા માટે ત્રણ ક્વૉલિટી ઓપ્શન મળે છે.
5/6
![આમાં ત્રણ ક્વૉલિટી ઓપ્શન બેસ્ટ ક્વૉલિટી, ઓટો અને ડેટા સેવરમાંથી તમે પોતાની સુવિધા અનુસાર, કોઇપણ પસંદ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/6544b7ecf28485299504c78724b3ca14659a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમાં ત્રણ ક્વૉલિટી ઓપ્શન બેસ્ટ ક્વૉલિટી, ઓટો અને ડેટા સેવરમાંથી તમે પોતાની સુવિધા અનુસાર, કોઇપણ પસંદ કરી શકો છો.
6/6
![પરંતુ સારી ક્વૉલિટીમાં ડેટા સેન્ડ કરવા માટે તમારે બેસ્ટ ક્વૉલિટીનો ઓપ્શન પસંદ કરવો પડશે, આ ઓપ્શનની સાથે સેન્ડ કરવામાં આવેલી તસવીરોની ક્વૉલિટી સારી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/5041cb87a32fc5a64adef1ce8c4184e4bf3d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ સારી ક્વૉલિટીમાં ડેટા સેન્ડ કરવા માટે તમારે બેસ્ટ ક્વૉલિટીનો ઓપ્શન પસંદ કરવો પડશે, આ ઓપ્શનની સાથે સેન્ડ કરવામાં આવેલી તસવીરોની ક્વૉલિટી સારી હોય છે.
Published at : 27 Nov 2022 11:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)