શોધખોળ કરો

YouTube ચેનલ માટે જોઇએ છે કૉપીરાઇટ ફ્રી મ્યૂઝિક ? અહીંથી ફ્રીમાં ડાઉનલૉડ કરી શકો છો તમે

અહીં અમે તમને એક એવી વેબસાઈટ વિશે બતાવી રહ્યા છીએ, જેમાં તમે AIની મદદથી કોઈપણ પ્રકારનું મ્યૂઝિક ફ્રીમાં બનાવી શકો છો

(તસવીર સોશ્યલ મીડિયા પરથી)

1/6
Technology Updates News: જો તમે તમારી યુટ્યુબ ચેનલ માટે કૉપીરાઈટ ફ્રી મ્યૂઝિકની શોધમાં છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. અહીં અમે તમને એક એવી વેબસાઈટ વિશે બતાવી રહ્યા છીએ, જેમાં તમે AIની મદદથી કોઈપણ પ્રકારનું મ્યૂઝિક ફ્રીમાં બનાવી શકો છો. જલદીથી કરો ડાઉનલૉડ....

2/6
YouTube વીડિયોઝ માટે સંગીત કૉપીરાઇટ ફ્રી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કૉપીરાઇટ કરેલુ મ્યૂઝીક લો છો, તો તે ચેનલની આવક ઘટાડે છે અને જો યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં ના આવે તો, ચેનલને કૉપીરાઇટ સ્ટ્રાઈકનો સામનો કરવો પડી શકે છે. ક્રેડિટ આપ્યા પછી પણ તમને વીડિયોમાંથી તે જ આવક નહીં મળે જે તમને કૉપીરાઇટ ફ્રી મ્યૂઝિક સાથે મળશે.

3/6
જો તમે તમારા વીડિયો માટે કૉપીરાઇટ ફ્રી મ્યૂઝિક ઈચ્છો છો, તો તમે rightify નામની વેબસાઈટ પર જઈને આવા મ્યૂઝિકને ડાઉનલૉડ કરી શકો છો. અહીં ગીતો AI ની મદદથી જનરેટ થાય છે જે યૂઝ માટે એકદમ ફ્રી છે.

4/6
ગીત ડાઉનલૉડ કરવા માટે સૌથી પહેલા તમારે રાઈટ્સફાઈ વેબસાઈટ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તમારે પ્રૉમ્પ્ટમાં જણાવવાનું રહેશે કે તમને કયા પ્રકારનું ગીત જોઈએ છે અને જનરેટ મ્યૂઝિક પર ક્લિક કરો. આ રીતે, તમે AIની મદદથી આ વેબસાઇટ પરથી ગમે તેટલું મ્યૂઝિક બનાવી શકો છો.

5/6
જો તમે તમારા યુટ્યુબ વીડિયો માટે કૉપીરાઇટ ફ્રી વીડિયો અથવા ઈમેજ ઈચ્છો છો તો તમે ફ્રીપિક, પિક્સબે, વીડિયો વગેરે જેવી વેબસાઈટ પર જઈ શકો છો. અહીં તમને સબ્જેક્ટ પ્રમાણે અલગ-અલગ ફોટો અને વીડિયો મળશે.

6/6
નોંધ કરો, જ્યારે પણ તમે કોઈપણ મફત વીડિયો અથવા સંગીત વગેરેનો ઉપયોગ કરો છો, ત્યારે ક્રેડિટ આપવાનું ભૂલશો નહીં જેથી તમારી ચેનલ અને સામગ્રી સુરક્ષિત રહેશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો

Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget