શોધખોળ કરો
Instagram અને Facebook પર ઘટી રહ્યાં છે ફોલોઅર્સ ? Reel બનાવતી વખતે ના કરો આ 5 ભૂલો
રીલ્સ હંમેશા 30 સેકન્ડથી 45 સેકન્ડની વચ્ચે બનાવવી જોઈએ. જો તમે આનાથી ઓછા સમયની રીલ અપલોડ કરો છો
(તસવીર- એબીપી લાઇવ)
1/5

Instagram And Facebook Reel Tips: મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ શેર કરે છે. રીલ્સની મદદથી તેમના ફોલોઅર્સ પણ સરળતાથી વધે છે. પરંતુ જો તમે કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તમારા ફોલોઅર્સ ઘટી શકે છે.
2/5

રીલ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઈએ. ઉપરાંત, રીલમાં રહેલા ઓડિયો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રીલનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાવો જોઈએ. જો તમે આ નહીં કરો, તો તમારા ફોલોઅર્સ વધશે નહીં.
Published at : 08 Apr 2025 01:49 PM (IST)
આગળ જુઓ





















