શોધખોળ કરો

ડ્રાઈવિંગ દરમિયાન જીવ બચાવી શકે છે તમારા ફોનનું આ ફીચર! 90 ટકા લોકો નહીં જાણતા હોય

Smartphone Feature: સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે, પરંતુ તે વાહન ચલાવતી વખતે પણ એક મોટું ધ્યાન ભંગ કરી શકે છે.

ડ્રાઈવિંગ દરમિયાન જીવ બચાવી શકે છે તમારા ફોનનું આ ફીચર

1/6
Smartphone Feature: સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે, પરંતુ તે વાહન ચલાવતી વખતે પણ એક મોટું ધ્યાન ભંગ કરી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તમારા ફોન પરની એક સરળ આવેલું ફીચર રસ્તા પર તમારી સલામતીમાં વધારો કરી શકે છે. આ સુવિધાને ડુ નોટ ડિસ્ટર્બ (DND) મોડ કહેવામાં આવે છે, જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે.

2/6
સલામતી પર કામ કરતી સંસ્થા AAA Foundation for Traffic Safetyના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં ડ્રાઇવરોને આ ફીચર કેવી રીતે એક્ટિવ કરવું તેની ખબર નથી. સંસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાત જેક નેલ્સન પણ સંમત થયા હતા કે સ્માર્ટફોન ડ્રાઇવિંગ કરતી વખતે જોખમી બની શકે છે, પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સુવિધા એન્ડ્રોઇડ અને iOS બંને સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે.

3/6
અભ્યાસમાં 300 લાયસન્સ પ્રાપ્ત ડ્રાઇવરોનો સમાવેશ કરાયો હતો. તેમને ત્રણ જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા: જેઓ પહેલાથી જ DND નો ઉપયોગ કરતા હતા, જેઓ ક્યારેય તેનો ઉપયોગ કરતા નહોતા, અને જેમણે પહેલા તેનો ઉપયોગ કર્યો હતો પરંતુ પછીથી છોડી દીધો હતો. ત્યારબાદ 26 સહભાગીઓ પર લગભગ 10 અઠવાડિયા સુધી ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દેખરેખ રાખવામાં આવી હતી. પહેલા પાંચ અઠવાડિયા સુધી, તેઓ સામાન્ય રીતે વાહન ચલાવતા હતા, જ્યારે આગામી પાંચ અઠવાડિયા સુધી વાહન ચલાવતી વખતે DND મોડ ચાલુ રાખવામાં આવ્યો હતો.

4/6
પરિણામો આશ્ચર્યજનક હતા. DND એક્ટિવ હોવાથી વાહન ચલાવતી વખતે ફોનનો યુઝ કરવામાં 41 ટકાનો ઘટાડો થયો હતો. વધુમાં, વાહન ચલાવતી વખતે ફોન હાથમાં લેવાની શક્યતા પણ ઘટી ગઈ. વિવિધ અહેવાલો અનુસાર, દર વર્ષે હજારો માર્ગ અકસ્માતો થાય છે કારણ કે ડ્રાઇવરો તેમના ફોનથી વિચલિત થાય છે.

5/6
સંશોધનની શરૂઆતમાં અડધાથી ઓછા સહભાગીઓ આ સુવિધાથી વાકેફ હતા અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા ન હતા. આ જ કારણ છે કે એક નાનો સેટિંગ વિકલ્પ હોવા છતાં તે ઘણીવાર ડિસેબલ હોય છે.DND મોડ ફોનને સાયલન્ટ પર રાખે છે. કૉલ્સ, મેસેજ અને નોટિફિકેશન આવતા રહે છે, પરંતુ રિંગ કે વાઇબ્રેટ થતા નથી. આ ડ્રાઇવિંગ કરતી વખતે તમારું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે. જો જરૂરી હોય તો તમે ચોક્કસ કોન્ટેક્ટ્સને કૉલ્સને મંજૂરી આપવા માટે સેટિંગ્સ બદલી શકો છો જેથી તમે કોઈપણ મહત્વપૂર્ણ કૉલ ચૂકી ન જાઓ.

6/6
તેને ઓન કરવું ખૂબ જ સરળ છે. ફોનના કંન્ટ્રોલ સેન્ટર અથવા સેટિંગ્સમાં જઈને DND વિકલ્પ એક્ટિવ કરી શકાય છે. આ ફીચર ફક્ત વાહન ચલાવતી વખતે જ નહીં, પરંતુ અભ્યાસ કરતી વખતે અથવા ઓફિસમાં કામ કરતી વખતે પણ એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે. યોગ્ય સમયે યોગ્ય સુવિધાનો ઉપયોગ કરવાથી ફક્ત તમારી ઉત્પાદકતા જ નહીં, પણ રસ્તા પર ચાલતા અન્ય લોકોનું પણ રક્ષણ થઈ શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઘરમાં  ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget