શોધખોળ કરો

જિયો સાથે સીધી ટક્કર, Vi 200 રૂપિયામાં આપી રહી છે 20 OTTનું એક્સેસ

Vi 200 Plan: વોડાફોન આઈડિયા (Vi) એ એક નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરીને ધમાલ મચાવી દીધી છે. કંપનીએ માત્ર ₹200 ની કિંમતનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જે 20 OTT પ્લેટફોર્મની ઍક્સેસ આપે છે.

કંપનીએ માત્ર ₹200 ની કિંમતનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે

1/7
Vi 200 Plan: વોડાફોન આઈડિયા (Vi) એ એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરીને ધમાલ મચાવી દીધી છે. કંપનીએ માત્ર ₹200 ની કિંમતનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જે ફક્ત 1-2 નહીં, પરંતુ 20 OTT પ્લેટફોર્મની ઍક્સેસ આપે છે. તેમાં Vi મૂવીઝ અને ટીવી પેક, લાઇવ ટીવી, હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ 5G ડેટા અને ઘણું બધું શામેલ છે. આનો અર્થ એ છે કે કંપનીએ એક જ રિચાર્જમાં ડેટા અને મનોરંજન માટે સંપૂર્ણ ઉકેલ પૂરો પાડ્યો છે. થોડા દિવસો પહેલા Jio એ ₹200માં સમાન એન્ટરટેઈમેન્ટપેક લોન્ચ કર્યો હતો, જે Vi નો નવો પ્લાન તેને ટક્કર આપી રહ્યો છે.

2/7
હવે તમારે અલગ અલગ સ્ટ્રીમિંગ સર્વિસ માટે અલગ અલગ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. Viનો આ રિચાર્જ પ્લાન તમારી બધી જરૂરિયાતો પૂરી કરી દેશે. આ પ્લાનમાં તમને જિયોહોટસ્ટાર સોની લિવ, ઝી5, લાયન્સગેટ પ્લે, શેમારૂ મી, ફેનકોડ, પ્લેફ્લિક્સ, ક્લિક, અતરંગી, ચોપાલ, યપ્પ ટીવી, પોકેટ ફિલ્મ્સ, ટાઈમ્સ પ્લે, અને નેક્સ્ટજીટીવી સહિત 20 OTT પ્લેટફોર્મ્સની એક્સેસ મળશે. આ બધી સર્વિસ Vi Movies TV પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ રહેશે.

3/7
Vi ના નવા પ્લાનમાં તમને ટીવી શો લાઇવ સ્પોર્ટ્સ ન્યૂઝ અને ઇન્ટરનેશનલ મૂવીઝ વગેરે જોવા મળશે આ પ્લાન 200 થી વધુ ટીવી ચેનલો ઓફર કરી રહ્યો છે. આ પ્લેટફોર્મ દ્વારા તમે 16 ભાષાઓમાં કન્ટેન્ટ જોઈ શકો છો એટલે કે હિન્દી પંજાબી અને ઇંગ્લિશ સહિત તમે તમારી કોઈપણ મનપસંદ ભાષા પસંદ કરીને તેના કન્ટેન્ટનો આનંદ માણી શકો છો.

4/7
Vi નો પ્લાન તમને એકસાથે ચાર ડિવાઇસ પર તમારું સબસ્ક્રિપ્શન વાપરવાનો વિકલ્પ આપશે. એટલે કે તમે ઇચ્છો તો ફોન લેપટોપ અને ટીવી સહિત કોઈપણ ડિવાઇસ પર તમારી પસંદનું કન્ટેન્ટ જોઈ શકો છો. આમાં એકસાથે બે લોકો એક જ સમયે સ્ટ્રીમિંગ કરી શકશે. જોકે સોની લિવના સ્ટ્રીમિંગના પોતાના નિયમો છે તેથી તેના પર થોડી મર્યાદા લાગેલી છે.

5/7
પ્લાનના બાકીના ફાયદાઓની વાત કરીએ તો તેમાં તમને 28 દિવસની વેલિડિટી મળી રહી છે. આ 28 દિવસ દરમિયાન ઉપયોગ કરવા માટે તમને કુલ 30GB હાઈસ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા પર દૈનિક કોઈ મર્યાદા નથી. સાથે જ જો તમે યોગ્ય યુઝર છો તો અનલિમિટેડ 5G ડેટાનો આનંદ પણ માણી શકો છો. Vi નો 200 રૂપિયા વાળો પ્લાન લેવો ખૂબ જ સરળ છે. તમે Vi એપ કંપનીની વેબસાઇટ કોઈપણ રિટેલ આઉટલેટ અથવા બીજા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી આ રિચાર્જ પ્લાન લઈ શકો છો. રિચાર્જ થતા જ 20 OTT પ્લેટફોર્મ્સ અને 200 થી વધુ ટીવી ચેનલ માટે તમારા દરવાજા ખુલી જશે. આ એક પ્લાન તમારી બધી એન્ટરટેઇનમેન્ટ જરૂરિયાતોને પૂરી કરી દેશે.

6/7
Jio ના પ્લાનમાં 200 રૂપિયાના બદલામાં YouTube Premium Prime Video JioHotstar Sony LIV ZEE5 Lionsgate Play Discovery સહિત 15 OTT પ્લેટફોર્મ્સ ટીવી ચેનલ્સ મૂવી ટિકિટ અને ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 28 દિવસની વેલિડિટીવાળા આ પેકમાં તમને કુલ 30GB હાઈ સ્પીડ ડેટા Jio TV એપ્સ દ્વારા 1000 થી વધુ ટીવી ચેનલો અને મૂવી ટિકિટ પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

7/7
જો જિયોના પ્લાનની વાત કરીએ તો કંપની આમાં 200 રૂપિયાની કિંમતમાં 15 થી વધુ OTT પ્લેટફોર્મ્સની સાથે સાથે હાઈ સ્પીડ ડેટા પણ ઓફર કરી રહી છે. જિયોનો આ નવો રિચાર્જ પ્લાન તે યુઝર્સ માટે શ્રેષ્ઠ છે જેઓ એન્ટરટેઈનમેન્ટ બેનિફિટ્સની સાથે સાથે એક્સ્ટ્રા મોબાઈલ ડેટા શોધી રહ્યા છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget