શોધખોળ કરો

વોટ્સએપ પર દરરોજ આવે છે અજાણ્યા કૉલ? આ ફીચરને ઓન કરતા મળશે છૂટકારો

આજે ભારતમાં WhatsApp એક મુખ્ય મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. તેનો ઉપયોગ ચેટથી લઈને ઓફિસના કામ અને ઓનલાઈન ક્લાસ સુધી દરેક માટે થાય છે.

1/6
આજે ભારતમાં WhatsApp એક મુખ્ય મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. તેનો ઉપયોગ ચેટથી લઈને ઓફિસના કામ અને ઓનલાઈન ક્લાસ સુધી દરેક માટે થાય છે. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે WhatsApp પર અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી લોકો હતાશ થઈ જાય છે. તો આજે અમે તમને એક એવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

2/6
નોંધનીય છે કે WhatsApp માં યુઝર્સને Silence Unknown Callers નામનું એક ફીચર મળે છે આ એવા નંબરો પરથી આવતી કોલ્સને આપમેળે સાયલન્ટ કરી દે છે જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ નથી આનો અર્થ એ છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા કોલથી તમને પરેશાની નહીં થાય. જોકે કોલ સંપૂર્ણપણે બ્લોક થતો નથી પરંતુ કોલ હિસ્ટ્રી અને નોટિફિકેશનમાં દેખાય છે જેથી જરૂર પડ્યે તમે તેને પછીથી જોઈ શકો

3/6
હવે જો તમે પણ રોજ આવતી અનિચ્છનીય કોલ્સથી પરેશાન છો તો આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તેને તમારા સ્માર્ટફોનમાં ઓન કરવું પણ ખૂબ જ સરળ છે. આ માટે તમારે વોટ્સએપ એપ ખોલવી પડશે અને ઉપર જમણી બાજુ આપેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરવું પડશે

4/6
ત્યારબાદ Settings માં જાઓ અને હવે Privacy વિકલ્પ પસંદ કરો. અહીં Calls સેક્શન દેખાશે. તેના પર ટેપ કરો હવે Silence Unknown Callers ની સામે આપેલા ટોગલને ON કરી દો. ત્યારબાદ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ ન કરાયેલા નંબરો પરથી આવતી કોલ્સ આપમેળે સાયલન્ટ થઈ જશે.

5/6
આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને વારંવાર આવતા સ્પામ અને નકલી કોલ્સથી રાહત મળે છે. આ ઉપરાંત સ્કેમર્સ જે કોલ ફ્રોડ દ્વારા લોકોને છેતરવાનું કામ કરે છે તે ખતરાથી પણ તમે મોટાભાગે બચી શકશો. જો કોઈ જરૂરી વ્યક્તિ પહેલીવાર કોલ કરે છે તો તે તેની કોલ હિસ્ટ્રીમાં દેખાશે અને તમે પછીથી તેને પાછો કોલ કરી શકો છો એટલે કે જરૂરી કોલ મિસ થવાની શક્યતા પણ ઘણી ઓછી રહે છે.

6/6
જો તમારો મોબાઇલ નંબર સોશિયલ મીડિયા બિઝનેસ કે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે તો તમને અજાણ્યા કોલ્સ આવવાની શક્યતા વધુ રહે છે. આવા સંજોગોમાં આ ફીચર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે એટલું જ નહીં જે લોકો રોજ સ્પામ કોલ્સથી પરેશાન રહે છે તેમને પણ તેનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ :  ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક

 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત

CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન

'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત

હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

Embed widget