શોધખોળ કરો

રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ

પ્રતિકાત્મક તસવીર

1/6
આજે Instagram હવે ફક્ત ફોટા શેર કરવા માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે વ્યક્તિગત બ્રાન્ડિંગ, વ્યવસાય અને આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. આમ, દરેક વ્યક્તિ ઝડપથી તેમના ફોલોઅર્સ વધારવા માંગે છે. ઘણા લોકો માને છે કે આમાં વર્ષો લાગે છે પરંતુ નિષ્ણાતો માને છે કે યોગ્ય રણનીતિ અપનાવો તો ઝડપથી ફોલોઅર્સ વધી શકે છે.  તમે ખૂબ જ ટૂંકા સમયમાં નોંધપાત્ર તફાવત જોઈ શકો છો.

2/6
Instagram પર ગ્રોથનો સૌથી મોટો આધાર તમારુ કન્ટેન્ટ છે.   નિષ્ણાતો કહે છે કે સારુ કન્ટેન્ટ  પૂરતુ નથી, પરંતુ ટ્રેન્ડ સાથે  કન્ટેન્ટ બનાવવુ પણ મહત્વપૂર્ણ છે. રીલ્સ આજે સૌથી શક્તિશાળી સાધન છે. ટૂંકી, આકર્ષક અને ટ્રેન્ડિંગ ઑડિઓ સાથે, રીલ્સ ઝડપથી નવા યૂઝર્સ સુધી પહોંચે છે. જો કન્ટેન્ટ પ્રથમ 2-3 સેકન્ડમાં ધ્યાન ખેંચે છે, તો તેના વાયરલ થવાની શક્યતા ઝડપથી વધી જાય છે.

3/6
ઘણા લોકો મહેનતથી પોસ્ટ કરે છે, પરંતુ ખોટા સમયે. Instagram નું અલ્ગોરિધમ શરુઆતી એંગેજમેન્ટ પર વધુ ધ્યાન આપે છે. નિષ્ણાતોના મતે, તમારે જ્યારે તમારા ફોલોઅર્સ સૌથી વધુ સક્રિય હોય ત્યારે પોસ્ટ કરવી જોઈએ. તેનાથી લાઈક્સ,કોમેન્ટ અને શેરમાં વધારો કરે છે અને તમારી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે.

4/6
લોકો ઘણીવાર એવું વિચારે છે કે વધુ હેશટેગ્સનો ઉપયોગ કરવાથી તમારી પોસ્ટ વાયરલ થશે. જોકે, સત્ય એ છે કે સંબંધિત હેશટેગ્સ વધુ અસરકારક છે. તમારી પોસ્ટ યોગ્ય પ્રેક્ષકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હેશટેગ્સ સાથે-સાથે  હેશટેગ્સનું બેલેન્સ રાખવું મહત્વપૂર્ણ છે.

5/6
ઇન્સ્ટાગ્રામ ફક્ત પોસ્ટ કરવાનો ખેલ નથી, પરંતુ વાતચીત માટેનું એક પ્લેટફોર્મ છે. તમે અન્યની પોસ્ટ પર કોમેન્ટ કરો છો, સ્ટોરી પર રિએક્ટ કરો છો અને  DM નો જવાબ આપો છો તમારુ  એકાઉન્ટને વધુ સક્રિય બનાવે છે. આ અલ્ગોરિધમને તમારા કન્ટેન્ટને વધુ પ્રમોટ કરવામાં મદદ કરે છે, જેનાથી વધુ નવા ફોલોઅર્સ મળે છે.

6/6
નિષ્ણાતો માને છે કે તમારો બાયો, પ્રોફાઇલ ફોટો અને હાઇલાઇટ્સ તમારી પ્રાથમિક ઓળખ છે. લોકો સ્પષ્ટ, આકર્ષક અને વેલ્યૂ પ્રોફાઇલને ઝડપથી ફોલો કરે છે. સારુ કન્ટેન્ટ હોવા છતાં પણ સારી પ્રોફાઇલ નહીં હોય તો ગ્રોથ અટકી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget