શોધખોળ કરો

ત્રીજી ટેસ્ટનું સ્થળ બદલાતાં ભારત માટે જીતવાના ગોલ્ડન ચાન્સ, ઓસ્ટ્રેલિયામાં જીતેલી 9માંથી 4 ટેસ્ટ ભારત આ મેદાન પર જીત્યું છે

1/6
રિપોર્ટ છે કે સિડની ટેસ્ટમાં સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાઇ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના સુત્રોએ સોમવારે જણાવ્યું હતું કે રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના બાયો-બબલમાં શિફટ થશે.  (ફાઇલ તસવીર)

2/6
રિપોર્ટ છે કે જો કોરોનાનુ સંકટ વધશે તો આવા સંજોગોમાં બ્રિસ્બેન (ક્વીંસલેન્ડ)માં 15 જાન્યુઆરીથી યોજાનારી ચોથી મેચ પર સંકટ આવી શકે છે. (ફાઇલ તસવીર)

3/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં વધતા કોરોના વાયરસના કેર વચ્ચે હવે ત્રીજી ટેસ્ટનુ સ્થળ બદલવામાં આવ્યુ છે. કોરોનાના નવા સ્ટ્રેન કારણે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સીડનીને બદલે હવે મેલબોર્નમાં રમાય તેવી તેવી શક્યતા છે. કોરોનાને લીધે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે બોર્ડર સીલ કરી છે.  (ફાઇલ તસવીર)

4/6
જો ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં રમાય છે તો ભારત માટે જીતવાના ગોલ્ડન ચાન્સ રહેશે, કેમકે ઓસ્ટ્રેલિયામાં જીતેલી 9માંથી 4 ટેસ્ટ ભારત આ મેદાન પર જ જીત્યું છે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી શરૂ થશે.  (ફાઇલ તસવીર)

5/6
નોંધનીય છે કે પ્રથમ બે ટેસ્ટ પુરી થઇ ચૂકી છે, પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો, જ્યારે બીજી બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે વળતો પ્રહાર કરીને ઓસ્ટ્રેલિયાને માત આપી હતી, આમ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર આવી ગયા છે. (ફાઇલ તસવીર)

6/6
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના અધ્યક્ષ સ્ટુઅર્ટ ફોક્સે શનિવારે કહ્યું હતું કે અમે ત્રીજી ટેસ્ટ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમને અહીં સારું લાગશે. તેમને કહ્યું કે જો મેલબોર્ન જ ત્રીજી ટેસ્ટનું યજમાન બનશે તો અમારી સરકાર તાત્કાલિક પોતાનો પ્લાન સોંપશે.  (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5  દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Embed widget