શોધખોળ કરો

શાનદાર છે WhatsAppના આ ત્રણ ફિચર્સ, જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ

1/6
નવી દિલ્હીઃ વૉટ્સએપ દેશ અને દુનિયામાં મોટા પ્રમાણમાં ઉયયોગમાં લેવાનારી એપ બની ચૂકી છે. વૉટ્સેપના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. વૉટ્સએપ પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવવા માટે સમયે સમયે નવા નવા ફિચર લૉન્ચ કરતુ રહે છે, અને કેટલાકમાં અપડેટ આપતુ રહે છે.  (પ્રતિકાત્મક તસવીર)

2/6
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
3/6
Disappearing Messages (ડિસઅપીયરિંગ મેસેજ)-   વૉટ્સએપનુ આ ફિચર એકદમ કામનુ છે. જે વ્યક્તિની સાથે તમે સૌથી વધુ ચેટ કરો છો, અને જુની ચેટને ઓટોમેટિક ડિલીટ કરવા ઇચ્છો છો, તેના માટે આ ફિચર એકદમ પરફેક્ટ છે. જે વ્યક્તિની જુની ચેટને તમે ડિસઅપીયર કરવા ઇચ્છો છો, તે વ્યક્તિની ચેટમાં જઇને તમે ડિસઅપીયર મેસેજને ઓન કરી દો. આ ફિચર ઓન કર્યા બાદ 7 દિવસ જુની ચેટ ઓટોમેટિક ડિલીટ થઇ જશે. (પ્રતિકાત્મક તસવીર)

4/6
Advanced Search (એડવાન્સ સર્ચ)-   ગયા વર્ષે વૉટ્સએપમાં એક કામનુ ફિચર આવ્યુ જેનુ નામ એડવાન્સ સર્ચ છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર ખુબ સમય બચાવી શકે છે. આ ફિચરની મદદથી તમે તસવીરો, ઓડિયો, વીડિયો, ડૉક્યૂમેન્ટ, લિંક સહિતની તમામ વસ્તુઓ આસાનીથી સ્રચ કરી શકો છો. આ માટે તમારે કોઇપણ એક ઓપ્શન પર ટેપ કરવુ પડશે. તમે જ્યારે સર્ચમાં કોઇ ટાઇપ કરશો તો સામે આ વસ્તુઓ આવી જશે. (પ્રતિકાત્મક તસવીર)

5/6
QR Code (ક્યૂઆર કૉડ)-   વૉટ્સએપમાં થોડાક મહિના પહેલા ક્યૂઆર કૉડ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આ ફિચરનો ઉપયોગ કરીને તમે કોઇપણ કન્ટેન્ટને પોતાના ફોનમાં એડ કરી શકો છો. આ માટે તમારે તેનો નંબર સેવ કરવાની જરૂરર નથી. જેવુ તમે તમારા વૉટ્સએપથી બીજા વ્યક્તિનો ક્યૂઆર કૉડ સ્કેન કરશો, તેવો જ તેનો નંબર તમારા ફોનમાં આવી જશે. આ પછી તમે તેને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમે પણ પોતાનો ક્યૂઆર કૉડ શેર કરી શકો છો. જેવો કોઇ વ્યક્તિ તમારો ક્યૂઆર કૉડ સ્કેન કરશે તમારી કન્ટન્ટ નંબર તેના ફોનમાં સેવ થઇ જશે. આ ફિચર માટે તમારે વૉટ્સએપના સેટિંગમાં જવુ પડશે, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે. (પ્રતિકાત્મક તસવીર)

6/6
છેલ્લા થોડાક સમયથી વૉટ્સએની પ્રાઇવસી પૉલીસીને લઇને વિવાદ પણ ઉભો થયો છે. જો તમે વૉટ્સએપનો સારી રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો અમે તમને વૉટ્સએપના એવા ત્રણ ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ. જાણો કયા છે ફિચર્સ ને કઇ રીતે કરી શકાશે યૂઝ....... (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget