વર્ષ 2003માં બોલિવૂડમાં ફિલ્મ ઈશ્કથી ડેબ્યુ કરનારી અમાયરા આજે પણ ફિટ જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે.
2/6
અમાયરા અનેક બોલિવૂડ ઇવેન્ટ્સમાં પોતાની સ્ટાઈલથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળે છે.
3/6
અમાયરા બોલિવૂડમાં ફિટ એક્ટ્રેસમાંથી એક છે. અમાયરા જેકી ચેનની ફિલ્મ કુંગ ફૂ યોગામાં જોવા મળી હતી.
4/6
અમાયરાનું આ સ્વિમશૂટ ખુબ જ એક્ટ્રેક્ટિવ છે. જે તેની સુંદરતાને વધારે સુંદર બનાવે છે.
5/6
અમાયરાનું આ ફોટોશૂટ જાણીતા ડિઝાઈનર શેન એન્ડ પીકોકના કલેક્શનમાં શોકેસ માટે કરાવ્યું છે. શૂટમાં અમાયરાનું સ્વિમવેર સ્ટાઈલિશ છે. અંડર વોટર કિલ્ક કરવામાં આવેલું અમાયરાનું આ ફોટોશૂટ ખુબ જ શાનદાર છે.
6/6
નવી દિલ્હીઃ ટૂંકમાં જ લીના યાદવની ફિલ્મમાં ઋષિ કપૂરની સાથે જોવા મળનારી એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે એક ડિઝાઈનર સ્વિમસૂટ કલેક્શન માટે ફોટોશૂટ કરાવ્યું છે.