સેલિના પાંચ વર્ષ બે જુડવા બાળકો વિંસ્ટન અને વિરાજની માતા છે.
2/8
સેલિનાએ પોતાની કારકિર્દીની શરૂઆ ફિલ્મ જાનશીનથી કરી હતી. ઉપરાંત તેણે નો એન્ટ્રી, ગોલમાન જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.
3/8
સેલિના વર્ષ 2001માં મિસ ઇન્ડિયા બની હતી. સેલિનાની છેલ્લી ફિલ્મ 2012માં આવેલ વિલ યૂ મેરી મી હતી. ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે, રાજીવ ખંડેવાલ, મુગ્ધા ગોડસે હતી.
4/8
સેલિનાએ વર્ષ 2011માં બિઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા.
5/8
સેલિના પોતાની પ્રેગ્નેન્સીને ખૂબ એન્જોય કરી રહી છે.
6/8
તમને જણાવીએ કે એક્ટ્રેસ લીઝા હેડને પણ કંઈક આવી જ તસવીર પોતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
7/8
સેલિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર રી છે, જેમાં તે બાથટબમાં છે અને તેનો બેબી બંપ જોવા મળે છે.
8/8
સેલિના જેટલી ફરી જુડવા બાળકોની માતા બનાવી જઈ રહી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બેબી બંપની તસવીરો શેર કરતી રહે છે.