શોધખોળ કરો

વિશ્વના આ દેશમાં નથી આથમતો સૂર્ય, જાણો શા માટે...?

1/6
નોર્વેમાં 70થી 74 દિવસ સુધી સૂર્ય નથી ડૂબતો. નોર્વેને લોન્ડ ઓફ ધ મિડ નાઈટ સન પણ કહેવામાં આવે છે.

2/6
સ્વીડનમાં પણ તમે જ્યારે ઈચ્છો ત્યારે સૂર્યના કીરણની મજા લઈ શકો છો. ઓગસ્ટ મહિનામાં અહીં સૂર્ય અડધી રાતે આથમે છે અને સવારે 4 કલાકે નીકળે છે.

3/6
આઈસલેન્ડ પણ કુદરતની અજાયબી જ છે. આ દેશમાં મેથી જુલાઈની વચ્ચે સૂર્ય નથી આથમતો.

4/6
કેનેડામાં ગરમીમાં સૂર્યના કીરણોની મજા 45-50 દિવસ સુધી લઈ શકાય છે.

5/6
ફિનલેન્ડમાં ગરમીના દિવસોમાં 70થી 74 દિવસ સુધી સૂર્ય નથી આથમતો.

6/6
આજે અમે તમને વિશ્વની 5 એવી જગ્યા વિશે જણાવીએ છીએ જેમાં સૂર્ય આથમતો જ નથી. સૂરજ ન ડૂબવાનું કારણ કોઈ ચમત્કાર નથી પરંતુ ભૌગોલિક કારણ છે. આ જગ્યા પર મહિનાઓ સુધી સૂર્ય નથી આથમતો. આગળની સ્લાઈડ્સમાં જાણો આ ખાસ જગ્યા વિશે..!

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'

Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત

દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું

'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો

Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ

Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી

Embed widget