(1) કાજલબેન મનોજભાઈ ચાઈવાલા, (2) આરતીબેન યશભાઇ જીતુભાઇ શાહ, (3) ધનીશાબેન અમરીષભાઇ જગજીવનદાસ વડીયા, (4) નીધીબેન વિકાસ તીલકરાજા જુનેજા અને (5) બીંદીયાબેન દીપકો સુદર્શન મલહોત્રાને પોલીસે પકડી છે.
5/6
મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
6/6
સુરત: સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ઘણી મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમીના આધારે ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જે જગ્યાએથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. આ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાઈ હતી. મહેફિલમાં 40 મહિલાઓ હોવાની શક્યતા છે.