શોધખોળ કરો
Advertisement

લગ્ન બાદ પ્રિયંકા ચોપરા-નિક જોનાસની HOT તસવીરો આવી સામે, જોઈને ઉડી જશે તમારા હોશ

1/14

આ વીડિયોમાં નિક જોનાસ પોતાના હિટ સોંગ ક્લોઝર ગાતા જોવા મળી રહ્યો છે જ્યારે આ ધૂન પર પ્રિયંકા ચોપરા ડાન્સ કરી રહી છે.
2/14

આ તસવીરમાં તમે પ્રિયંકાની સાથે તેની સાસ અને બહેન પરિણીતા ચોપરા અને જેઠાણી સોફી ટર્નર જોવા મળી રહે છે.
3/14

લગ્ન પહેલા પ્રિયંકા અને નિક એકસાથે જોવા મળ્યા હતા જ્યાં ખુબ જ મસ્તી કરતાં હતાં.
4/14

પ્રિયંકાએ પોતાના આ ખાસ અવસર પર જાણિતા ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો લહેંગો પહેર્યો હતો જેમાં તે બહુ જ ખુબસુરત જોવા મળી હતી.
5/14

ચાહકો માટે પ્રિયંકા અને નિકે પોતાની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી હતી.
6/14

વોગ મેગેઝિને આ વીડિયો રજૂ કરતાં કહ્યું હતું કે, આ હિટ સોંગ રીલિઝ બાદ બે વર્ષ બાદ એકવાર ફરી નિક જોનાસ પોતાના આ ખાસ સોંગ પોતાની પત્ની માટે ગાઈ રહ્યો છે.
7/14

લગ્ન થયાની થોડીવારમાં જ આ વીડિયો વોગ મેગેઝિને જાહેર કર્યો હતો.
8/14

વોગ માટે પ્રિયંકા અને નિકે એક રોમેન્ટિક વીડિયો શૂટ કર્યો છે. આ વીડિયોમાં બન્ને કિસ કરતાં જોવા મળ્યાં છે.
9/14

પ્રિયંકા અને નિક વોગ મેગેઝિ પહેલા ડિજિટલ કવર પર જાન્યુઆરી મહિનામાં જોવા મળશે.
10/14

પહેલીવાર આ કપલની રોમેન્ટિક તસવીરો સામે આવી હતી.
11/14

આ તસવીરો પ્રિયંકાની ટીમે ઈસ્ટાગ્રામ પર શેર કરી હતી.
12/14

નિક અને પ્રિયંકાએ આ તસવીરો એક મેગેઝિન માટે ક્લિક કરાવી હતી.
13/14

આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે, મહેંદી અને સંગીત સેરેમનીમાં પ્રિયંકા અને નિક સહિતના લોકોએ ખૂબ જ મસ્તી કરી હતી.
14/14

દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકી સિંગર નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ થોડી જ વારમાં પ્રિયંકા અને નિકની હોટ તસવીરો સામે આવી હતી જેને જોઈને લોકોના હોશ ઉડી જશે.
Published at : 02 Dec 2018 12:33 PM (IST)
Tags :
Priyanka-Nick Jonas Is Staying Priyanka Chopra And Nick Jonas Are Married Umaid Bhawan In Jodhpur Priyanka Chopra And Nick Jonas Marriage Actor Priyanka Chopra Grand Wedding Grand Royal Wedding At The Umaid Bhawan Palace Priyanka Chopra Nick Jonas Wedding Sangeet Ceremony Mehendi Ceremony Wedding Ceremonies Destination Weddingવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement
