શોધખોળ કરો
લ્યો બોલો, હવે કાર બિયરથી પણ ચાલશે
1/3

બ્યૂટેનોલ ઇંધણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ અનેક સ્ત્રોતોમાં તેનું નિર્માણ મુશ્કેલ છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનેક વર્ષોથી ઈથનોલને બ્યૂટેનોલમાં ફેરવવાની દિશામાં કામ કરતા હતા. આ રિસર્ચનું નેતૃત્વ કરતાં ડંકન વાસ મુજબ, આલ્કોહોલ વાસ્તવમાં ઇથનોલ છે, જેને અમે પેટ્રોલના વિકલ્પ તરીકે બ્યૂટેનોલમાં બદલવા ઇચ્છીએ છીએ. જો આ પ્રક્રિયા સફળ થશે તો બિયર એક સારો વિકલ્પ બની શકે છે.
2/3

કેટેલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પબ્લિશ થયેલા આર્ટિકલમાં વાસે કહ્યું કે, અમારી ટેકનોલોજી બિયર પર રિસર્ચ કરી રહી છે. જેમાં ઔદ્યોગિક રીતે પેટ્રોલના વિકલ્પ તરીકે બ્યૂટેનોલ બનાવવાની સંભાવના છે.
Published at : 08 Dec 2017 08:54 AM (IST)
Tags :
CarView More























