શોધખોળ કરો

દીપિકા બાદ રાની પદ્માવતીના અવતારમાં દેખાઇ આ બૉલ્ડ એક્ટ્રેસ, ફેન્સે કરી પ્રશંસા

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
સંસાર માટે શક્તિશાળી મહિલાની ઉપસ્થિતિ હોવી એ એક ઉપહાર છે. આગળ તેને લખ્યું કે ભંસાળીની આખી ટીમ પ્રતિ આભાર વ્યક્ત કરું છું, જેમને એક મજબૂત મહિલાના ચરિત્રને સિનેમા દ્વારા દર્શાવવાની કોશિશ કરી.

11/14
કરિશ્માએ લખ્યું, 'એક મજબૂત મહિલા ઉંડાણથી પ્રેમ કરવાનું જાણે છે, તે પોતાના આસુઓને હસીમાં પરિવર્તિત કરવાનું જાણે છે. એક મજબૂત મહિલાનું હ્રદય ઉદાર અને શક્તિથી ભરેલું હોય છે. તે વ્યવહારિક અને આધ્યાત્મિક બન્ને ગુણોથી ભરેલી હોય છે.'

12/14
રાગિની એમએમએસ 2માં તેના હૉટ અને બૉલ્ડ સીનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવી દેનારી કરિશ્મા શર્મા હવે દીપિકા બાદ પદ્માવતી અવતારમાં જોવા મળી છે. તેને પોતાના આ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

13/14
આ ફોટોઝમાં તેને દીપિકા પાદુકોણની નકલ કરતી દેખાઇ રહી છે. કરિશ્માએ આ તસવીરો ફિલ્મ જોયા બાદ દીપિકાને ડેડીકેટ કરી છે.

14/14
મુંબઇઃ આજકાલ લોકો સેલેબ્સથી લઇ મૉડલ પોતાના જુદાજુદા ફોટો અવાર નવાર પોતાના ફેન્સની વચ્ચે શેર કરે છે. હવે આ કડીમાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્માનું નામ પણ મોખરે છે. વારંવાર પોતાના હૉટ ફોટોઝને લઇને ચર્ચામાં રહેલી કરિશ્મા હવે રાની પદ્માવતીના અવતારમાં આવી છે. કરિશ્માનો આ અવતાર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget