આવું પહેલી વાર જોવા મળ્યું જ્યારે ત્રણેય સ્ટાર કિડ્સ એક સાથે ફેશન વીકમાં રેમ્પ વોક કરતા જોવા મળ્યો.
2/5
જ્યારે શારા અલી ખાન પણ આ અવસર પર જોવા મળી. સારા બ્રાઉન કલરના ટ્રેડિશનલ લહંગામાં જોવા મળી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3/5
આ અવસર પર શ્રીદેવીની દીકરી ખુસી અને જાહ્નવીનો ગ્લેમરસ લુક જોવા મળ્યો.
4/5
મુંબઈઃ ફેસન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન વીકમાં શોમાં શો સ્ટોપર સલમન ખાન અને કેટરીના કેફે ખૂબ ચર્ચામાં રહ્યા. જાહ્નવી-ખુશી અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ આ અવકર પર લાઈમ લાઈટમાં જોવા મળી.
5/5
મનીશના આ સોમાં આમ તો અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. પરંતુ કેટલાક બી ટાઉન સ્ટાર્સ ખાસ ચર્ચામાં રહ્યા.